________________
પ્રસ્તાવના
આ સંબંધમાં ૧ઉપદેશરસાલની અંતિમ પંક્તિ રજુ કરવી આવશ્યક જણાય છે –
શુપારણાસ્ત્રનામ પરથઃ | ૩રાતીિરप्रबन्धादिबहुशास्त्राण्यवलोक्य उद्धृतः सम्पूर्णोऽयं प्रन्थः।"
ઉપદેશસાર નામનો ગ્રંથ પણ ચતુર્વિશતિપ્રબન્ધમાંથી કેટલેક અંશે ઉદ્ધરાવે છે. આના સમર્થનાથે એ ગ્રંથની અંતિમ પંક્તિ અત્ર રજુ કરાય છે :
" इति श्रीउपदेशसारनामा ग्रन्थः उपदेशतरङ्गिणीप्रवन्ध. જોવીશીખવશ્વવિકતામણિ યુનિવદુરાન્નાઇથવોવચ સમુદ્રુતા”
શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃતિ પ્રભાવચરિત્રમાં શ્રીબાપુભદિસરિને જે વૃત્તાન્ત રજુ કરાયેલ છે તે માટે ભાગે આ ચતુર્વિશતિપ્રબન્ધગત બપ્પભટ્ટસૂરિપ્રબન્ધનું કેવળ ગદ્યમાંથી પદ્યમાં રૂપાન્તર છે એમ ગડવધની પ્રસ્તાવના (પૃ. ૧૪૯)માં આલેખાયેલું છે. આની પુષ્ટિરૂપે પ્રભાવકચરિત્રના ૧૧મા સર્ગનું નિમ્નલિખિત–
बप्पट्टिः श्रिये श्रीमान् यवृत्तं गगनाङ्गणे।
खेलति स्म गतायात, राजेश्वरकविर्मुदा ॥ १ ॥ --પદ્ય અવતરણરૂપે રજુ કરી રાજેશ્વરથી રાજશેખર સમજવું એમ સૂચવાયું છે, કેમકે ઈશ્વર અને શેખર એ કાર્થક વાચી હાઈ ૫ઘની સાનુકૂળતા માટે આ પ્રમાણે પરિવર્તન કરાયું છે.
પ્રસ્તાવનાકારનું આ કથન ખુલનાત્મક છે, કેમકે પ્રભાવક ચરિત્રની રચના વિ. સં. ૧૩૩૪માં થયેલી છે એટલે ચતુર્વિશતિપ્રબન્ધ તે ત્યારબાદ ૭૧ વર્ષે રચાયે છે. આથી તે ઉલટું એમ અનુમાન થઈ શકે તેમ છે કે રાજશેખરસૂરિએ પ્રભાવચરિત્રના આધારે બપભટ્ટિસૂરિપ્રબન્ધની સંકલન કરી હોવી જોઈએ.
૧ આની એક હસ્તલિખિત પ્રતિ રૉયલ એશિયાટિક સોસાયટિ (મુંબઈ) પાસે છે. એના વર્ણન માટે જુઓ છે. વેલનકરકૃત સૂચીપત્ર (વિ. ૩-૪, પૃ. ૪૦૬).
૨ વિ. સં. ૧૭૩૭માં લખાયેલી આની એક હસ્તલિખિત પ્રતિ પ્રાચવિદ્યાસંશોધનમંદિર (પુના)માં છે. એને ક્રમાંક ૧૨૬૪. છે.
૧૮૮૪-૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org