________________
ख-परिशिष्टम्
૨૩૫ વસુદેશને ઉદયન, અવંતિને પ્રદ્યોત અને મગધને દર્શક એ રાજાઓ ઇ.સ. પૂર્વે પાંચમી સદીમાં થયા હતા. જુઓ સાચું સ્વપ્ન (પૃ. ૧૬) તેમજ Parpiters Dynasties of the Kali age અને Smith's Early History of India. વત્સરાજનું ચરિત્ર એક વેળા વિક્રમચરિત્રના જેવું લોકપ્રિય હતું. ઈ. સ. પૂર્વે ચોથા સૈકાની કથામાં ૫ અવિચારક અને ઉદયનની કથાઓ અગ્ર સ્થાને ભગવતી જેવાય છે; કેમકે એકને કામસૂત્રમાં અને બીજાને (ઉદયનને) કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં નિર્દેશ જવાય છે. જુઓ ૧-૭.
“ દિકરતઃ પુનરાવૃત્તિ ” ચા કુપોચનાખ્યામુ વિશેષમાં ગુણાઢયે અને હર્ષ વત્સરાજનું ચરિત્ર વખાણ્યું છે. ૧૦ (૧૧) મંત્રીશ્વર શ્રીવાસ્તુપાલ –
ભીમ બીજાના બાહેશ મંત્રી, “વાઘેલા” વંશના સહાયક, જેને ધર્મના મહાન ભક્ત અને પ્રચારક પરંતુ તેમ છતાં પરમતસહિષ્ણુતાના પૂર્ણ ઉપાસક, અનેક મંદિરોના રચયિતા અને ઉદ્ધારક, મુસલમાનોના હુમલાઓને ફત્તેહથી સામનો કરનાર, જૈન ધર્મ એ બાયેલાઓને ધર્મ છે ૧૫ એ વાતનું યુદ્ધોમાં ભાગ લઇ નિરસન કરનાર તેમજ કવિ અને કવિઓના આશ્રયદાતા એવા “પ્રાગ્વાટ” વંશના વસ્તુપાલના ચરિત્ર ઉપર અનેક ગ્રંથ, લગભગ ૪૦ શિલાલેખ વગેરે પ્રકાશ પાડે છે. તેમાંથી કેટલાકને અત્ર નીચે મુજબ નામનિર્દેશ કરાય છે –
(૧) સેમેશ્વરકૃત રીતિકૌમુદી (૨) અરિસિંહપ્રણીત સુકૃતસંકીર્તન
૧ આની યાદી માટે જુઓ વસન્તવિલાસ મહાકાવ્યની શ્રીયુત દલાલકત પ્રસ્તાવના, વિ. સં. ૧૨૮૧ના ખંભાત સંબંધી શિલાલેખ તેમજ બીજા o falaul Hiled Hinggil Annals of B. O. R. Institute (Vol. IX, pp. 173–182).
૨ “ Bombay Sanskrit Series ” માં આ પ્રકટ થયેલી છે. એના સંબધમાં જુઓ Prof. Winternitz's Geschichte der Indischen Litteratur (Vol. III, p. 93 ).
૩ આત્માનંદ સભા (ભાવનગર) તરફથી પ૧માં ગ્રંથાક તરીકે આ પ્રસિદ્ધ થયેલ છે. આ કાવ્યને લગતે ડે. બીહલરે લખેલ લેખનો બગસે કરેલા અનુ. ૩૦ વાદ “Indian Antiguary” (Vol. 31, pp. 477-495)માં છપાયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org