SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ चतुर्विशतिका. ૐ £ દહીં ત્યાર પછી સ્ત્રી અને વળી ત્યાર બાદ દૃ, સ, શ, ૪ અને ? તથા વળી ત્યાર બાદ શું અને અતમાં નમઃ (અર્થાત વસ્ત્ર છે નમઃ) એ જાપ જે બ્રહ્મચર્યપૂર્વક ઉત્તમ તપ કરીને હસ્ત-સમાન (અર્થાત નંદાવર્ત યા શંખાવર્ત) વિધિ વડે સાક્ષાત લાખ વાર જપે તેમજ ચન્દ્ર–મડલમાંથી બહાર નીકળી આવતી તથા વિશ્વને વિષે ચન્દ્ર-પ્રભા (ચાંદણ) જેવી એવી તને મનથી દેખે, તે મનુષ્ય દશાંશ (દશ હજાર જાપ) પૂર્વક અગ્નિ–કુડમાં ઘી હોમ કરીને પ્રખર પડિત બને.”—૧૦ रे रे लक्षण-काव्य-नाटक-कथा-चम्पूसमालोकने क्वायासं वितनोषि वालिश ! मुधा किं नम्रवक्राम्बुजः ? । भक्तयाऽऽराधय मन्त्रराजमहसोऽनेनानिशं भारती येन त्वं कवितावितानसवितोऽद्वैतप्रबुद्धायसे ॥ ११ ॥ --शार्दूल० હે બાળક! નમ્ર વદન–કમલવાળે થઈને તું લક્ષણ, કાવ્ય, નાટક, કથા અને ચંન્યૂ જોવામાં શા માટે ફોગટ પ્રયાસ કરે છે ? આ મંત્ર રાજરૂપ મહુથી ભક્તિપૂર્વક તું પ્રતિદિન સરસ્વતીનું આરાધન કર કે જેથી તું કવિતા કરવામાં સૂર્યના સમાન પ્રતાપી થઈ અસાધારણ પણ્ડિત થાય.”—૧૧ चश्चञ्चन्द्रमुखी प्रसिद्धमहिमा वाच्छन्द्यराज्यप्रदा __ नायासेन सुरासुरेश्वरगणैरभ्यर्चिता भक्तितः। देवी संस्तुतवैभवा मलयजालेपारङ्गयुतिः રજા માં પાતુ સરસ્વતી ભગવતી ગ્રોસંજીવનીરા -સાળંઢ૦ હાલતા ચન્દ્રના જેવા વદનવાળી, પ્રસિદ્ધ પ્રભાવવાળી, સ્વતંત્રતારૂપી રાજય અર્પણ કરનારી, દેવ અને દાનવોના સ્વામીઓના સમૂહો વડે ભક્તિપૂર્વક અનાયાસે રતુતિ કરાયેલી, પ્રશંસા પામેલી સંપત્તિવાળી, મલયજ (ચન્દન)ના લેપરૂપી અંગના રંગની પ્રભાવાળી તેમજ (સ્વર્ગ, મર્યાં અને પાતાલરૂપી) ત્રિભુવનને સજીવન કરનારી એવી સુપ્રસિદ્ધ તે ભગવતી દેવી સરસ્વતી મારું રક્ષણ કરે.”—૧૨ ત પ્રg૦ રૃતિ વ-જા | ૧ “ામ' સૂતિ -Fr. ૨ “સ તેના” તિ વન-વાટકા ૩ “ા છે “વહુતિઃ' હરિ -પાટઃT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy