SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ . શ્રદ્ધ શિષ્ટ SC = શ્રતરક્ષા અભિયાનમાં પૂજયપાદ સિદ્ધાંતમહોદધિ, સર્વશાસ્ત્રવિશારદ, ગીતાર્થમૂર્ધન્ય, સુવિશાળ ગચ્છનિર્માતા, કલિકાળકલ્પતરૂ, આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના ૬૮ વર્ષના સુવિશુદ્ધ અને નિર્મળ ચારિત્ર જીવનની અનુમોદનાર્થે તેઓશ્રીના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, સંઘના યોગક્ષેમના કર્તા આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગુણગણસાગર, પિંડવાડામાં અંતિમ શ્રેષ્ઠ સમાધિના આરાધક પંન્યાસજી શ્રીપદ્રવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. તથા પન્યાસ શ્રી કલ્યાણબોધિવિજયજી મ. ના સંવત ૨૦૬૦, ૨૦૬૧ ના યશસ્વી, શાસનપ્રભાવના પૂર્ણ ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તે શ્રી પિંડવાડા જૈન સંઘ, કલ્યાણચંદજી સોભાગચંદજી પેઢી, પિંડવાડા, સ્ટે. સિરોહી રોડ (રાજસ્થાન) તરફથી જ્ઞાનનિધિમાંથી રૂા. પાંચ લાખનો વિશિષ્ટ સહયોગ મળેલ છે. તેઓશ્રીનો સહદય આભાર માનીએ છીએ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીગણ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા શ્રી પુંડરિકભાઈ શાહ શ્રી લલિતભાઈ કોઠારી,
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy