SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. આ ઉપરથી એ ફલિતાર્થ થાય છે કે જૈન સાહિત્યરૂપી વૃક્ષને પલ્લવિત કરવામાં સૂરિજીએ સાથે ભાગ લીધા હતા. વિશેષ આનન્દની વાત તે એ છે કે ગચ્છીય મમતારૂપ ડાકણુથી તેઓ ગ્રસ્ત હતા નહિ. આ વાત પ્રખર પણ્ડિત જૈનાચાર્ય ખરતરગચ્છીય શ્રીજિનપ્રભસૂરિએ પેાતાના શિષ્ય-રત્નાના અભ્યાસાર્થે રચેલાં અને વળી પેાતાના નામથી અંકિત એવાં સાતસે સ્તંત્ર શ્રીસેામતિલકસૂરિને સમર્પણ કર્યાં વિષેના નીચે મુજબના (કાવ્યમાલાના સપ્તમ ગુચ્છના ૮૬ મા પૃષ્ઠ ઉપરના) ઉલ્લેખ ઉપરથી જોઇ શકાય છેઃ— ૩૨ " 'पुरा श्रीजिनप्रभसूरिभिः प्रतिदिनं नवस्तवनिर्माणपुरस्सरं निरवद्याहारग्रहणाभिग्रहवद्भिः प्रत्यक्षपद्मावतीदेवीवचसामभ्युदयिनं श्रीतपागच्छं विभाव्य भगवतां श्रीसोमतिलकसूरीणां स्वशैक्षशिष्यादिपठनविलोकनाद्यर्थ यमक श्लेष चित्रच्छन्दाविशेषादिनव नव भङ्गी सुभगाः सप्तशतीमिताः स्तवा उपदीकृता निजनामाङ्किताः । " -શ્રીસિદ્ધાન્તાગમસ્તવની અવસૂરિ વિવિધ ગ્રન્થા રચી ૬૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સં. ૧૪૨૪ માં સ્વર્ગે સંચરેલા સૂરિજીને સવિનય પ્રણામ કરતા હું પ્રથમ પરિશિષ્ટ પૂર્ણ કરૂં તે પૂર્વે તેમના શિષ્ય-પ્રશિષ્યાદિકને લગતી હકીકત શ્રીદેવસુન્દરસૂરિના શિષ્ય શ્રીગુણુરત્નસૂરિએ વિ. સ. ૧૪૬૬ માં રચેલા ક્રિયારત્ન-સમુચ્ચયમાંના શ્રીગુરૂપર્વક્રમવણ નાધિકારના આધારે ટુંકમાં અત્ર નિવેદન કરૂં તે અસ્થાને નહિ ગણાય. આમાં શ્રીસાસતિલકસૂરિના સંબંધમાં તેમજ તેમના ચન્દ્રશેખર, જયાનન્દ અને દેવસુન્દર નામના ત્રણ શિષ્ય-રત્નાના સંબંધમાં નીચે મુજબના ઉલ્લેખ છે:-~~ Jain Education International “ શ્રીણોતિજ ચાદ્ય, પૂણ્યો ચથશોડળને । ज्योत्स्ना जलं ग्रहाः फेन - पिण्डा वेलावलिर्दिशः ॥ ४९ ॥ विश्वख्याततपागणाधिपतयः सार्वत्रिकख्यातयः सद्वैराग्यप योधयस्त्रिजगतीदीव्यद्गुणश्रेणयः । आसन् ग्रन्थकृतः सदागमभृतश्चारित्र लक्ष्मीवृतः सद्भाग्याभ्यधिकाञ्च सोमतिलकाः सूरीशवृन्दारकाः ॥ ५० ॥ तेषां शिष्यास्त्रयः ख्याता, अभूवन्नद्भुतैर्गुणैः । ज्ञानदर्शनचारित्र - त्रयी मूर्तिमती किल ॥ ५१ ॥ संक्षुब्धसागरगभीररवेण नित्य - मावर्जिताखिलजगज्जनमानसालिः । श्री चन्द्रशेखर गुरुर्गरिमैकधाम विद्याविलासवसतिः प्रथमो बभूव ॥ ५२ ॥ भव्य प्राणिशिव श्रियोः परिणये सांवत्सराधीश्वरा गाम्भीर्यादिगुणैर्निजैरुदधिवत् केनाप्यलब्धान्तराः । तेजायन्त यतीश्वरायिह जयानन्दा द्वितीयांः क्रमात् येषां देवतया करेण निहतो भ्राताऽनुमेने व्रतम् ॥ ५३ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy