SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ स्तुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૫૩ આ કેવલજ્ઞાન સંબંધી વિશેષ માહિતી વિશેષાવશ્યકની ૮૩ અને ત્યાર પછીની ગાથાઓમાંથી મળી શકશે. પાંચે જ્ઞાનના સ્વરૂપ વિષે વધુ વિવેચન પણ એ ગ્રન્થમાંથી મળી શકે તેમ છે. ५२०४ी नसभा गरिडंत (तीर्थ४२ ), सिद्ध (भूत), मायार्य, उपाध्याय भने साधु से पायो ‘५२मेडी' शयी व्य१७०२ ४२वामां आवे छे. '५२भेडी' शहने व्युत्पत्तिઅર્થ એ છે કે “ परमे पदे तिष्ठतीति परमेष्ठी" અર્થાત્ જે ઉત્કૃષ્ટ પદ ઉપર હોય, તે “પરમેષ્ઠી” છે. ઉપર્યુક્ત વ્યક્તિઓમાં અરિહંત પ્રથમ સ્થાન ભગવે છે, કે કર્મ-ક્ષયની અપેક્ષાએ તે તે સિદ્ધથી ઉતરતા છે. તીર્થ–પ્રવર્તન દ્વારા જે ઉપકાર અરિહંત કરી શકે છે તે સિદ્ધિને પ્રાપ્ત થયેલા જીવ કરતા નથી, તેથી તેમજ સિદ્ધના જીવ વિષેનું જ્ઞાન પણ તેમના દ્વારા થતું હોવાથી અરિહંતને અત્રે પ્રથમ સ્થાન આપ્યું છે. सिद्धान्तस्य शोभा निर्मापयन्त्यखिलदेहजुषां निषेधं सारा विभाति समतापर ! मारणस्य । . सिद्धान्त ! सिद्धरचितस्य तवोग्रतत्त्वसारा विभाऽतिसमतापरमारणस्य ॥ ८७ ॥ -वसन्त. विवरणम् हे सिद्धान्त ! तव विभा-श्रीः विभाति-राजते । विभा किं कुर्वन्ती ? निर्मापयन्तीजनयन्ती । कं ? मारणस्य-हिंसायाः निषेधं-प्रतिषेधम् । मारणं केषां ? अखिलदेहजुषा-सर्वाङ्गिणाम् । विभा किं० ? सारा-प्रधाना । समतया-साम्येन पर:-प्रधानः तत्सं० । तव किं० ? सिद्धैः-जिनैः रचितस्य-गुम्फितस्य । विभा किं० ? उग्रम्-उत्कटं तत्त्वमेव सारो-बलं यस्याः सा । तव किं० ? अतिक्रान्ते समा-समस्ता तापस्य-सन्तापस्य रमा-लक्ष्मी रणं च-युद्धं येन तस्य ॥ ८७॥ अन्वयः (हे ) समता-पर ! सिद्धान्त ! सिद्ध-रचितस्य अति-सम-ताप-रमा-रणस्य तव उग्रतस्व-सारा सारा अखिल-देह-जुषां मारणस्य निषेधं निर्मापयन्ती विभा विभाति । २० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy