SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ देवानां प्राचीनमिति नायुक्तं तद्विधानं श्रीमता, मूरिसत्तमविहितत्वेन देवस्थापनायाः प्रतिक्रमणसमयेऽप्यवश्यं कर्त्तव्यत्वेन न तत्राप्यनुचितमेतद्रीत्या प्रतिक्रमणस्थापनाया अर्वाय देववन्दनम् ॥ भगवद्गुणोत्कीर्तनरूपत्वेन स्तुतिस्तोत्रयोः समानविषयकत्वात् कः प्रतिविशेष इत्यारेकायां चैत्यवन्दनापर्यन्ते भण्यमानं चतुःश्लोकादिरूपं स्तोत्रं, यास्तु कायोत्सर्गानन्तरं भण्यन्ते ताः स्तुतय इति रूढा इति भाष्यावचूरिकायाम्। विभय॑यं ग्रन्थोऽनादिसंसारपरिभ्रमणासादितानेकदुःखसन्ततिसन्तप्यमानतानुभवनानां तद्विध्वंसनानन्यसाधारणोपायसन्धिसूनां जिनगुणस्तुतिपराणां मोक्षमार्गेकबद्धलक्षाणां सहृदयहृदयानां प्रतिक्रमणादिशुभानुष्ठानेऽपूर्वानन्दरसपोषकत्वं, तस्मादावश्यकमस्य मुद्रणमिति श्रेष्ठिदेवचन्द्रलालभाईसत्कज्ञानद्रव्यकोशान्मुद्रापितस्त्रयोविंशतितमः तदध्यक्षैः । सयासादिता 'नडीयाद सत्कपुस्तककोशादस्य प्रतिः या प्राचीना नात्यशुद्धा च, तदनुसारेण पूज्यपादगुरुनिदेशेन संशोधितेऽस्मिन् भवेद् या काचना शुद्धिः सा कृपामाधाय संशोधनीया गुणगणधनैः सौजन्यवद्भिः इति प्रार्थ्य विरमति मुनिजनगुणमकरन्दमधुपः पूज्यपादगुरुवर्यश्रीपंन्यासमणिविजयगणिचरणकमलोपासकः कुमुदविजयः ‘पचन 'नगरे वैक्रमीय१९७१ संवत्सरे मार्गशीर्षशुक्लसप्तम्यां भौमवासरे । शुभं भवतु ॥ આ પ્રસ્તાવનામાં ગ્રન્થ અને ગ્રન્થકાર વગેરે પરત્વે પ્રકાશ પાડવામાં આવ્યો છે તેથી તેમજ શ્રીયુત હીરાલાલભાઈએ પણ એને અંગે વિસ્તાર યુક્ત ઉલ્લેખ કરેલ હોવાથી તત્સમ્બધે હમારે કોઈ વિશેષ નિવેદન કરવાનું બાકી રહેતું નથી. આ અમૂલ્ય ગ્રન્થનું તેમજ અંતમાં આપેલ ચાર પરિશિષ્ટોનું સંધનાદિક કાર્ય સુરતવાસ્તવ્ય, પરમ જૈનધર્માવલમ્બી, તેમજ શ્રીમવિજયાનન્દસૂરીશ્વર (આત્મારામજી મહારાજ) અને તેમના સન્તાનીય મુનિરાજ શ્રીહર્ષવિજયને ગુરૂ તરીકે પૂજનારા અને તેઓશ્રીના પાદસેવનથી જૈન ધર્મના તીવ્ર અનુરાગી બનેલા સ્વર્ગસ્થ રા, રસિકદાસ વરજદાસ કાપડિયાના જયેષ્ઠ પુત્ર પ્રોફેસર હીરાલાલ એમ. એ. દ્વારા કરાવવામાં આવ્યું છે. સંસ્કૃતના અલ્પ અભ્યાસીઓને સુગમતા થઈ પડે તેટલા માટે અન્વય અને શબ્દાર્થ તેમજ જિનસિદ્ધાંતથી અપરિચિત વર્ગથી જૈન પારિભાષિક શબ્દ વિગેરે સરલતાથી સમજી શકાય તેટલા માટે સ્પષ્ટીકરણ બનતી કાળજી પૂર્વક તૈયાર કરાવ્યાં છે. આ ઉપરાંત વિદ્યાથીઓને આ ગ્રન્થને અભ્યાસ કરવામાં વિશેષ અનુકૂળતા થઈ પડે એ હેતુથી શબ્દ-કેપ અને સમાસ-વિગ્રહ પણ તૈયાર કરાવ્યાં છે. અમારા પ્રયાસની સફળતા પાઠક–વર્ગની પસંદગી ઉપર તેમજ આ ગ્રન્થના લેવાતા લાભ ઉપર રહેલી હોવાથી આ સંબંધે વિશેષ નિવેદન કરવાનું બાકી રહેતું નથી. પરંતુ જે આ પદ્ધતિ વિશેષ ઉપગી માલુમ પડશે તે ભવિષ્યમાં આવી પદ્ધતિથી બીજા ગ્રન્થ બહાર પાડવા અમારી પ્રબળ ઈચ્છા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy