SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ ઉપરથી શ્રીધર્મવર્ધનર્માણની રૂપરંપરા પણ નીચે મુજબ તારવી શકાય છેઃ— સાધુકાંત સાધુસુંદર વિમલકીર્તિ (વિમલચન્દ્ર) વિજય T ધર્મવધ ન આ પરંપરામાંના શ્રીસાધુકીર્તી મુનીશ્વર ખરતરગચ્છીય શ્રીમતિવર્ધનના શિષ્ય શ્રીમૈરૂતિલકના પ્રશિષ્ય અને શ્રીદયાકુશલ( કલા )ના શિષ્ય કે જેમણે સ. ૧૬૧૮ માં સત્તરભેદીપૂજા, સ. ૧૬૧૯ માં શ્રીજિનવલ્લભસરના સંઘપટ્ટકની અવસૂરિ, સ. ૧૬૨૪ માં આષાઢભૂતિ બંધ અને ૧૬ કડીનું શત્રુંજય સ્તવન તથા ૪ કડીની પ્રભાતી સ્તુતિ રચ્યાં છે તે સાધુકીર્તિ મુનિરાજ આજ હશે એમ ભાસે છે. Jain Education International એમના સંબંધમાં પણ્ડિતવર્ય લાલચન્દ્રે ઉમરા કરતાં નિવેદન કરે છે કે “ એની કૃતિ શેષનામમાલાને ઉલ્લેખ ડે. પુ. સંગ્રહની યાદીમાં થયો છે. વળી એરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટની હસ્તલિખિત પ્રતિ ( ૫૦૮ ) માં ઉપર્યંત સંઘપટ્ટકની અવસૂરિની અંતિમ પ્રશસ્તિ નીચે મુજબ છે.— श्रीमत्खरतरगच्छे श्रीमज्जिनभद्र सूरिशाखायाम् । श्री पद्मगुरु-यवहार्यन्वयसुरदुरिव ॥ १ ॥ तच्छिष्यो वाक्पतिरिह श्रीमन्मतिवर्धनो गुरुजीयात् । श्री मेरुतिलकनामा तत्प्राथमकल्पिकः समभूत् ॥ २ ॥ તરિવ્યો( વ્યો ) પ્રવરજીનો(નો ) ચાઇલ( ર )સદુનિ... अमर माणिक्यसुगुरुः समस्तसिद्धान्तधौरेयः ॥ ३ ॥ तच्छिष्येण सुविहिता सुगमेयं साधुकीर्तिगणिनाऽपि । જોવિશસમષ્ટિને પોઢશસંવત્સરે ( ૧૬૧૬ ) પ્રવર્તે ॥ ૪ ॥ माघस्य शुक्लपक्षे पञ्चम्यां प्रवरयोगपूर्णायाम् । विबुधैः प्रपठ्यमाना समस्तसुखदायिनी भवतु ॥ ५ ॥ યવનપતિની સભામાં અહંમ્મતની આજ્ઞાને પ્રખ્યાત કરનારા અને કુમતવાદિના અહંકારને દૂર કરનારા એ પાઠક સાધુકીર્તિના શિષ્ય સાધુસુંદરગણિ તે જણાય છે, કે જેમણે ઉક્તિરત્નાકર, શબ્દરત્નાકર, ધાતુરત્નાકર જેવા અત્યુપયેાગી ગ્રંથૈાની વિશાલ રચના કરી છે. વિ॰ સ’૦ ૧૬૮૦ ની દીવાલીમાં તેઓએ ધાતુરતાકુકરની વિકૃતિ વિદ્યાકલ્પલતા નામથી રચેલી છે. વિશેષ માટે શબ્દરત્નાકર ( ય૦ વિ॰ ગ્રંથમાલાથી પ્રકાશિત )ની પ્રસ્તાવના જોવી. ', સ્તુતિ-ચતુર્વિંતિકાની મદીય સંસ્કૃત ભૂમિકા ( ધૃ૦ ૨૫ )માં સૂચિત ષડ્વાષામય પાર્શ્વનાથ-સ્તવનના રચનારા ધર્મવર્ધનજી અને આ ખરતરગચ્છીય ધર્મવર્ધનગણિજી એક૮ વ્યક્તિ છે કે કેમ તેના સંબધમાં ઇતિહાસતત્ત્વમહાદધિ જૈનાચાય શ્રીવિજયેન્દ્રસૂરિને પૂછતાં તેએ સૂચવે છે કે તે બંને જૂદા નથી, પણ એકજ છે. વિશેષમાં તેએ એમ પણ નિવેદન કરે છે કે ધ`ખાવની (વિ॰ સ૦ ૧૭૨૫ ), ક`સર ( બિકાનેર )માં સ’૦ ૧૭૨૬ મહા વદ ૧૩ ને દિને રચાયેલી ૨૮ લબ્ધિની સઝાય, ચતુ શગુણસ્થા વિચારગભિત બૃહત્ સ્તવન ( સં૰૧૭૨૯ ) અને શ્રેણિકચાપાઈ (સ૦ ૧૭૧૯) એ તેમની કૃતિ છે. ડેક્કન કૉલેજના ૧૮૮૪ના રીપોટ (પૃ૦ ૩૩૪)માં શ્રેણિકચરિત્ર સંસ્કૃતમાં ગદ્યરૂપે લખાયાને જે ઉલ્લેખ છે તે અશુદ્ધ છે; આ તો જૂની ગુજરાતીમાં લખાયેલી ઉપર્યુક્ત શ્રેણિક-ચાપાઇ છે. ચાપાઇ હાવાથી તે પદ્ય છે એમ કહેવાનું બાકી રહેતું નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy