________________
ર૧ર
(૪) પરમ પ્રિય ધર્મબંધુ ભાઈ શ્રી. હીરાલાલ રસીકદાસ કાપડીઆ. મુંબઈ.
ભાવનગરથી લી. ધર્મબંધુ કુંવરજી આણંદજીના બહુમાન યુક્ત પ્રણામ. હું આપના બંને ચતુર્વિશતિકાના કામથી એટલો પ્રસન્ન થયે છું કે વારંવાર તેની પ્રશંસા કરું છું. બપ્પભદિજી. વાળી ચતૃવંશતિકા મેં પ્રથમ વાંચી. હમણાશેભનમુનિરાળી વાંચી, તેમાં તમારા સંસ્કૃત કામ માટે તે હું અનુમોદના જ કરું છું. હું સંસ્કૃત ભાષાનો સામાન્ય અભ્યાસી છું. તેથી તે બાબતમાં કાંઈ લખી શકું તેમ નથી. તે સિવાય ગુજરાતી કામમાં કેટલીક હકીક્ત વાંચતાં મને જ્યાં જ્યાં રખલના જેવું જણાયું તે આ સાથે લખી મોકલું છું. આ પરીક્ષા બુદ્ધિથી લખેલું ન જાણશો પણ વધારે સ્પષ્ટ થવા માટે લખેલ સમજશો.
૧૯૮૪ ના જેઠ સુદ ૬ વાર શુક્ર
લી. કુંવરજીના પ્રણામ.
શ્રીશોભન મુનિવર્સકૃત ચોવીસ જિનેશ્વરોની સ્તુતિ
શ્રીઆમેયસમિતિ તરફથી તેના એક મંત્રી શ્રાવક શ્રેષ્ઠી શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરી આચાર્યવર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજી અને અન્ય આચાર્યો અને મુનિરાજોની મદદથી પ્રાચીન પુસ્તકોની હારમાળા પ્રગટ કર્યા જાય છે, તે વિષે અમે અગાઉ લખી ગયા છીએ. એ ગૃહસ્થ શ્રાવકે અત્યાર સુધીમાં શ્રીઆગોદય સમિતિના આશરે પચાસ અને શ્રીદેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તરફથી આશરે પણ પુસ્તકો પ્રગટ કર્યા છે. હાલમાં શ્રીઆમેય સમિતિ તરફથી શ્રીભેજ રાજાના વખતમાં થઈ ગયેલા મહાકવિ ધનપાલના ભાઈ શ્રીશોભન મુનિવર્ય સચિત સ્તુતિ-ચતુર્વિશતિકા (સચિત્ર), મહાકવિ શ્રીધનપાલકૃત ટીકા અને પૂર્વ મુનીશ્વરક્ત અવચરિ અને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીત ઐન્દ્ર-સ્તુતિ સાથે પાર્શમેન્ટ' પેપર ઉપર ક્રાઉન ૮ પૈજના સાઈઝમાં જેનેની ૨૦ દેવીઓનાં ત્રિરંગી ચિત્રો અને પ્રભુ મહાવીરના સમવસરણના ચિત્ર સાથે પ્રગટ કરવામાં આવી છે. તેમાં આપેલી વસ્તુ ચોવીસ તીર્થંકરની સ્તુતિને લગતી હોવાથી અને તેનું સંશોધન, ભાષાંતર અને વિવેચન કરનાર માજી એફેસર હીરાલાલ રસિકદાસ કાપડીઆ એમ. એ. હેવાથી, ગુજરાતી અને સંરક્ત ભાષાના જાણકારો માટે અને જૈન ધર્મના જિજ્ઞાસુઓ માટે પુસ્તક એવું તે ઉત્તમ બન્યું છે કે જે વિષે બે મત હોઈ શકે જ નહિ,
૧ અનુવાદકની અનુમતિથી પ્રસિદ્ધ કરનાર છે. સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org