________________
ગેડી. ૨૫
ગેડી
૨૬
ગોડી
૨૭
ગોડી
૨૮
૨૦૬
પાર્શ્વનાથ સ્તવન ભૈરવ દૈત દયાલિઓ જખ્ય યોગિણ હે ડાઈણ વિકરાલ. ભૂત ન માગે હૈરવા તું સમરથ છે ગાડી રખવાલ. તું મધરને પાતશાહ એકલમલ હૈ તું ધિંગડધિંગ. “વારણ રાખે બારણે તુજ રહા હા કે ન કરે સિંગ. ઠમ ઠમ ઠા ઠાકુર ચડા ચાંક હો તું કાઢે માર. રોગ હરે રોગી તણાં તું બેસે છે વનવાડી ઝાડું. તરકસ ભીડે ગાતડી કર ઝાલિ હે લાલ કબાણ. નીલડે ઘડે તું ચઢે તું ફેરે હો ફોજ કેકાણ. નવ નવ રૂપે તું રમે અડવડીઓ હો દેખન ! હાથ. સંઘ તણી સાનિધ કરે તું મેલે હે મેલા સાથે. અલખ નિરંજન તું જે અતુલિ બલ હે તું ભૂતલભાણ. શાંતિકુશલ ઈમ વિનવે તું સાહિબ હે ગોડી સુલતાણ. તપગચ્છ તિલક સમોવડે પાય પ્રણમી હૈ વિજયસેન સૂરીશ. સંવત સેલ સતસઠ ( ૧૬૬૭) વીનવીઓ હો ગોડી જગદીશ. કલશ–વીસમે જનરાજ જાણ હિંઈ આણું વાસના
નર અમર નારી સેવ સારી ગાયનું ગુણ પાસના વિનયકુશલ ગુરૂચરણ સેવક ગેડી નામે ગહગલ્યો કલિકાલમાંહિ પાસ "નામિં સેવ કરતાં સુખ લો.
ગેડી.
ગેડી ૩૦
ગેડી ૩૧
૧ દેવ. ૨ બારિ ન રાખઈ ૩ થલિ થલિ કાવો ઠાકુરે ચેડા ચટક છે. ૪ ફોજ ફોજે હે ફેરઈ કેકાણુ, ૫ તુહિજ દિ હાથ. ૬ બોલાવઈ છે તું મેલઈ સાથ. ૭ લિગે. ૮ ઠાકુર સુલતાણ. ૯ તડવી. ૧૦ પરગટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org