SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ન-પરિશિષ્ટમ્ । શ્રીશાન્તિકુશલ મુનીશ્વરકૃત પાર્શ્વનાથ સ્તવન ગાડી ૨. ગાડી ગાડી પ. સારદ નામ સાડામણેા(શું !) મનિ આણી હૈ। અવિહડ રંગ. પાસ તણેા મહિમા કહું યેશ કીરતિ હૈ। જીમ ગાજે ગગ. ગાડી ( ૧ ) પરતા પૂરવે ચિંતામણી (૨) હૈ। તું લીલ વિલાસ. અંતરીક (૩) મારે મને વરકાણે ( ૪) હૈ। તું સાહિઈ પાસ. *અલવિષ્ણુ ( ૫ ) રાવણ ( ૬ ) રાજીએ છરાવળ ( ૭ ) હા તું જાગઇ દેવ I લજીંગ પાસ સંખેસરા (૮) ખીલુંજ ( ૯ ) હા તેરી કીજઇ સેવ. ચારવાડે (૧૦) મગસીએ (૧૧)જ્યે દીવ (૧૨) પાટણ (૧૩) હૈ। ડાકરીએ પાસ. (૧૪) દાદેા (૧૫) નવખંડ (૧૬) જાણીઈ પાસ લવદ્દી (૧૭) હા રાય રાણા દાસ. ગાડી ૪. પંચાસર (૧૮) મહીમંડળે ભલે ભાભા (૧૯) હા નારિંગા (૨૦) નામ. નવપલ્લવ (૨૧) કોકા (૨૨) કહ્યા, અઝારે (૨૩) હૈ। તું બેઠે ઠામ. લાડણ (૨૪) તવરી (૨૫) જાણીએ 'ઉથમણી (૨૬) હા મહિમાભડાર. શિરાઇઈં (૨૭) ત્રેવીશમા કુડેશેર (૨૮) હૈા સેવક સાધાર. ભાઅણુ (૨૯) પાસ ખંખાવતી (૩૦) નાડે (૩૧) હા તું ધૃતકલ્લાલ. (૩૨) સહસા (૩૩) ને સાંમલા (૩૪) પાસ પરગટ (૩૫) હા તું કુંકેમરાલ (૩૬) ગાડી “ચિંહુરૂપે આરાસણે (૩૭) ધંધાણી (૩૮) હૈ। વંદું નિશદીશ. બેનમાળ (૩૯) ઉજેણીએ (૪૦) નેવાજે હા જાણે જગદીશ. ભીડભંજન (૪૧) ભલે સાંભર્યાં કાંડુંડ (૪૨) હૈા નાગિદ્રહ (૪૩) જોય. જેસલમેરે (૪૪) તું જ્યે અમીઝરા (૪૫) હૈ। “મડારે (૪૬) હાય. શંખલપુર (૪૭) સિંધુ (૪૮) જ્યા મુંજપર (૪૯) હૈ। જોટિંગા (૫૦) પાસ. ભેંમદાવાદિ (૫૧) મનેહરૂ કંબાઈ (૫૨) હૈ। તું સાઈ પાસ. સાદડી (૫૩) આમાદે (૫૪) વસે કલિકુંડે (૫૫) હૈ। સેાતિ (૫૬) પરિણામ. પાસ વિદ્વારે આગર (૫૭) ચાણસમે (૫૮) હા બેડે (૫૯) અભિરામ. ગાડી ગાડી ગાડી ગેડી . Jain Education International ૧. For Private & Personal Use Only 3. * ૧૭. ૮. ૯. ગાડી ૧૧. થભણ. ૭ ચારાપઈ. ૮ મડવા. ૧ જસ તીર્થ. ર્ અલવર. ૩ બલાજઇ. ૪ ઉષમણું. ૫ સીરેાડી. ૯ આ આઠમી કડી છે, જયારે પૂર્વેની કડી નવમી છે; વળી સલષણુપુર સમીઈ યા એવા પાઠ-ભેદ પણ છે. ૧૦ સાદડીઈ માદષ્ટ વસ્યા. ૧૧ પાલ, • ૧૦. www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy