________________
૧૯૬
ग-परिशिष्टम्
કુન્ત, મન્દાર અને બધૂકના સુવાસથી પરિપૂર્ણ એવી, ધણાં ધરેણાનાં વિસ્તારના પ્રચાર કરનારી, ભયંકર દુર્ભગતા અને દરિદ્રતાના વિનાશ કરનારી, સુન્દર દર્શનવાળી અને નેત્રને આનંદ આપનારી, મૃદુ ગોષ્ઠીરૂપ અમૃતને ટપકાવનારી, ઉત્તમ કપૂર અને કરતૂરિકાથી વિભૂષિત, સમરત વિજ્ઞાન અને વિદ્યાને ધારણ કરનારી, વિદુષી, વળી જેણે હાથમાં હાર, અક્ષમાળા અને કમળાને રાખ્યાં છે એવી, કંકણની સન્નતિથી રોાભતા હાથવાળી, રાજહંસના દેહરૂપ ક્રીડા-વિમાનમાં રહેલી, વીણા વડે લાલિત, પુસ્તકથી વિભૂષિત, દેદીપ્યમાન, સુન્દર સ્વર ( નાદ )વાળી, પકવ બિમ્બના જેવા એબ્ઝવાળી, રૂપની ખાને ધારણ કરનારી, દિવ્ય ચોગીઓની સ્વામિની, સર્વદા સમગ્ર વાંછિતાને અર્પણ કરનારી, સર્વગામી, તથા સદા કલ્પવૃક્ષની લક્ષ્મીને હસી કાઢતી એવી તું છે. તારી કૃપા વિના પ્રાણીઓની શી ગતિ છે? શી બુદ્ધિ છે! શી પ્રીતિ છે ? શું ખેંચે છે ! તેમજ શી સ્થિતિ છે !—દ્
लाट कर्णाटकाश्मीर सम्भाविनी, श्रीसमुल्लास सौभाग्य सञ्जीवनी | मेखलासिज्जितैरुद्भिरन्ती प्रियं सेवकानामिवाहं ददामि श्रियम् ॥ ७ ॥ कस्य किं दीयते कस्य किं क्षीयते, कस्य किं वल्लभं कस्य किं दुर्लभम् १ ॥
केन कः साध्यते केन को बाध्यते, केन को जीयते को वरो दीयते १ ॥ ८ ॥ - युग्मम् લાટ, કર્ણાટક અને કારમીર ( એ દેશમાં ) પ્રસિદ્ધિ પામેલી, લક્ષ્મીના સમુલ્લાસ અને સૈાભાગ્યને સચેતન કરનારી, કેંટિ-મેખલાના શબ્દથી કાને શું આપવું છે અને કનું શું નષ્ટ કરવું છે ! કાને શું ઇષ્ટ છે અને કાને શું દુઃશકય છે ! કાણુ ઠાને સાધ્ય છે ! વળી કાણુ કાને દુ:ખ દે છે ! કાણ કાનાથી જીતાય છે ! કયું વરદાન આપવું જોઇએ એવું ઇષ્ટ વાક્ય ઉચ્ચારનારી હું સેવાને લક્ષ્મી અર્ધું છું.—૮
भारत ! यस्तव पुरतः, स्तोत्रमिदं पठति शुद्धभावेन ।
स भवति सुरगुरुतुल्यो, मेधामावर्हेति सततमिह ॥ ९ ॥ - आर्या
હૈ સરરવતી ! જે આ સ્તાત્રનું શુદ્ધ ભાવ પૂર્વક તારી સમક્ષ પઠન કરે છે, તે ગૃહસ્પતિના સમાન થાય છે અને આ જગતમાં નિરંતર બુદ્ધિને ધારણ કરે છે.
૧ બારીઆ, ૨ કમનસીબી, ૩ ફા.
Jain Education International
—
૪ ′ હૈંતિ નિયમેન ' કૃતિ જ્ઞ—વાયઃ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org