SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ख-परिशिष्टम् યેલી ચેષ્ટાથી યુક્ત એવા (અમારા) પાપને દૂર કર દૂર કર. વાચલ દિવ્યાંગનાઓ વડે પ્રતિદિન આત્મ-શક્તિ અનુસાર જેના પાદ પૂજનીય છે એવી ! અરિથર ચન્દ્રના જેવા (મનહર) દેહને વર્ણવાળી સારદા –૬ नम्रीभूतक्षितीशोद्भटमणिमुकुटोघृष्टपादारविन्दे । पद्मास्ये ! पद्मनेत्रे ! गजपतिगमने ! हंसयाने ! प्रमाणे ! । कीर्तिश्रीवृद्धिचके ! जयविजयजये ! गौरिगान्धारियुक्ते ! ध्येयाध्येयस्वरूपे ! मम मनसि सदा सारदे ! देवि ! तिष्ठ ॥ ७॥ જેના ચરણ-કમલ નમેલા પૃથ્વીપતિઓના દેદીપ્યમાન મણિમય મુકુટથી સ્પર્શાવેલા છે એવી હે (દેવી)! હે પદ્મના જેવા મુખવાળી ! હે કમલનયને. હે ઐરાવતના જવી ચાલવાળી ! હે હંસરૂપ વાહનવાળી ! હે પ્રમાણ સ્વરૂપી ! હે કીતિ અને લક્ષમીની વૃદ્ધિના સમૂહરૂપ ! હે યે અને વિજય વડે વિજયશીલ ! હે ગારિ અને ગાન્ધારિથી યુક્ત ! હે ધ્યાનને ગોચર તેમજ અગોચર એવા સ્વરૂપવાળી ! સારદા –૭ विद्युज्ज्वालाशुभ्रा प्रवरमणिमयीमक्षमाला 'सुरूपां हस्ताब्जे धारयन्ती दिनमनु (प्रतिदिन १ )पठतामष्टकं सारदं च । नागेन्द्रैरिन्द्रचन्द्रैर्मनुजमुनिगणैः संस्तुता याँ च देवी सो कल्याणानि देवी मम मनसि सदा सारदे । देवि ! तिष्ठ ॥८॥ સૈદામિની (વીજળી)ની જવાલાનાં કિરણની જેમ ઉજજવળ તથા સર્વોત્તમ મણિએથી નિર્મિત તથા સુન્દર રૂપવાળી એવી જપમાળાને હસ્ત-કમલમાં ધારણ કરનારી એવી જે દેવી નાગેન્દ્રો, ઈન્દ્ર તથા ચન્દ્ર વડે તેમજ માનો અને મુનિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલી છે, તે સરસવતીને અષ્ટકને પ્રતિદિન (1) પાઠ કરનારાઓનું કલ્યાણ કરનારી છે સારદા દેવી! તું મારા – ૧ “મૂતઃ ક્ષ(f)તીરામવિમુરાકૃ૦ ૨ “તિ ” રે “કળાને જ “વૃદ્ધિ! નવરચતે' ५ 'सुदीप्रां।६ कराने। ७ रम्या वृत्तां धरन्ती। ८Sराधिता या'। ९ किल्याणं सा च देवी दिशतु मम सदा निर्मल ज्ञानरत्नम्। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy