________________
ભક્તામર ]
श्रीविनयलाभगणिगुम्फितम्
પાર્થ
“ પોતે ગ્રહણ કરેલાં દુષ્ટ ચેષ્ટાવાળાં કર્મના વિપાક વડે વીધાયેલા અને ( એથી કરીને તેા ) સફેદ કાઢ વડે ચીતરાયેલા હેાવાથી જેમના દેહ કદરૂપ દેખાય છે એવા પ્રસિદ્ધ માનવા પણ તારા ચરણ-કમળના અનના પુણ્યથી મદનના સમાન સૌન્દર્યવાળા થાય છે...૪૧
સ્પષ્ટીકરણ
૧૭૯
કોઢના ૧૮ પ્રકારો —
આચારાંગસૂત્રની શ્રીશીલાંકાચાય કૃત વૃત્તિના ૨૩૫ મા પત્રાંકમાં સાત મહાકુo ( કાઢ ) અને અગ્યાર દ્ર કુછ એમ એકંદર કાઢના ૧૮ ભેદેશના ઉલ્લેખ છે. આ પૈકી (૧) ચરણેાદુમ્બરકુઇ, ( ૨ ) નિય-કુ, ( ૩ ) જિહ્વા-કુ, (૪) કપાલ-કુષ્ઠ, (૫) કાકનકકુષ્ઠ, ( ૬ ) પૌંડરિક-કુ અને ( ૭ ) દ્રુ-કુષ્ઠ એ ઉપર્યુક્ત સાત મહાકુષ્ઠ છે. આને મહાકુષ્ઠ તરીકે ઓળખાવવાનું કારણ એ છે કે આની અંદર સર્વ ધાતુઓના અનુપ્રવેશ થતા હૈાવાથી તે અસાધ્ય છે. ( ૧ ) સ્થલાક-કુષ્ઠ, (૨) મહાકુષ્ઠ, (૩) એક-કુષ્ઠ, ( ૪ ) ચર્મદ-કુષ્ઠ, ( ૫ ) પરિસર્પકુષ્ઠ, ( ૬ ) વિસર્પ-કુષ્ઠ, ( ૭ ) સિમ-કુઇ, ( ૮ ) વિચર્ચિકા-કુષ્ઠ, ( ૯ ) કિટિભ-કુઇ, (૧૦) પામાકુષ્ટ અને (૧૧) શતારૂક-કુછ એ ક્ષુદ્ર કુણ છે. સામાન્ય રીતે વિચારતાં કુષ્ઠ રોગની ઉત્પત્તિ સન્નિપાતથી સભવે છે, કિન્તુ તેના અવાન્તર ભેદાના પ્રાદુર્ભાવ તા વાતાદિકના પ્રાબલ્યને આધીન છે. આ સબંધમાં વૈધક હિતાપદેશ ગ્રંથના નવમા સમુદ્દેશ તરફ નજર કરીશું તે માલૂમ પડરો કે તેના નિમ્ન-લિખિત દ્વિતીય શ્લોકમાં જે છ પ્રકારના કુષ્ટ ગણાવ્યા છે તેમાં શ્ચિત્રને
સમાવેશ થાય છે——
“ ૩કુવર o તથા ચિત્ર ૨, વિટ્રી રૂ નગચર્મ ૪ ૬૫
મઙળ ૧ નૈતિ ઇાનિ, વધું ચર્મરું ૬ મવેત્ ।''
આ ગ્રન્થમાં આ સમુદ્દેશના જે સાતમા તથા આઠમા શ્લોકમાં ૧૮ કુષ્ણનાં નામ પણ નજરે પડે છે તે નીચે મુજબ છે:—
“ कपालं १ काकणं २ श्वित्रं ३, मण्डलं ४ किटिभा ५ लस ६ ।
द ७ चर्मदलं ८ पामा ९, पुण्डरीकं १० शतत्रणम् ११ ॥
विस्फोटो १२ दुम्बरं १३ सिध्मा १४, चर्मकुष्टं १५ विपादिका १६ ।। ऋष्यजिह्वो १७ विचर्चित्र १८, कुष्टान्यष्टादशालिनाम् ॥”
વળી આના છઠ્ઠા શ્લાકમાં તેા કુષ્ટની ઉત્પત્તિનું કારણ પણ સૂચવ્યું છે. આ રહ્યો તે કલાક:-~-~ “ વાર્તાસાવિકોનેળ, તથા વાવશેન ૨ ।
મન્તિ સામ્યનેહાનિ, જુલમોળાય ટેનિનમ્ ।।”
*
*K
*
૧ મૂળ સ્તોત્રની માફક અત્ર પણ જૂદા જૂદા પદ્ય દ્વારા વર્ણવેલા ભયેાના ઉપસંહારરૂપ આ પદ્ય દૃષ્ટિગાચર થાય છે. આવા ઉપસહારરૂપ પદ્ય રચવું તે ઠીક છે કે નહિ એના જિજ્ઞાસુને શ્રીભકતામર તથા કલ્યાણમંદિર સ્તોત્ર પરત્વેની મારી ભૂમિકા જોવા ભલામણ કરૂં છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org