SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર ] श्रीविनयलाभगुणिगुम्फितम् ૧૫૫ વળી સૂમ નિમેદને જેવાને માટે ચર્મ-ચહ્યું કે સૂમદર્શક યત્નકે કિરણ-વિશેષ (X-ray) કામ લાગે તેમ નથી. એ તો સર્વજ્ઞ-ગમ્ય છે. સર્વે સ્થાને ( સમગ્ર લોકાકાશ) આ જીવથી ખીચખીચ ભરેલ છે.” સમસ્ત વિશ્વમાં અરે સિદ્ધોના સ્થાનમાં પણ એટલું જ નહિ પરંતુ તેમના આત્મ-પ્રદેશ ઉપર પણ આ જીવો વસે છે, એ ધ્યાનમાં લેવા જેવી હકીક્ત છે. આ ઉપરથી જોઈ શકાય છે તેમ જ્યારે આ જીવોને દેહ અતિસૂમ છે, તે પછી તેમને વેદનાને સંભવ છે કે કેમ તે પ્રશ્ન હવે વિચારીએ. આને શાસ્ત્રકારે ચેખા શબ્દમાં ઉત્તર આપતાં કહ્યું છે કે “લ ના દલા, કુવરં પાર્વતિ ભવન ! તિરd . gr નિગનવા, ગણના વિશાદિ ” અર્થાત્ હે ગૌતમ ! જે તીવ્ર દુઃખ નારકીના છ નરમાં પામે છે, તેના કરતાં અનન્તગણું (અવ્યક્ત) દુઃખ નિગદના જીવો પામે છે એમ જાણ આ જીવોનું આયુષ્ય અંતમહૂર્તનું છે એટલે કે ઓછામાં ઓછુંબસે નેછપનઆવલિકાનું અને વધારેમાં વધારે એક મુહૂર્તમાં એક સમય એછું એટલું છે. આ વાતની જીવવિચારઐકરણની નિમ્નલિખિત ૧૪ મી ગાથા સાક્ષી પૂરે છે – “, વિ જુવાર યોજા સુહુમા વંતિ નિયમા, સંતકુત્તાક દિસા .” આવા છો પિકી અનાદિ સૂમ નિગદને “અવ્યવહારરાશિ' કહેવામાં આવે છે. આ રાશિને જેમણે એક વાર પણ ત્યાગ કર્યો છે તેઓ વ્યવહારરાશિમાં આવેલા ગણાયજ છે. પછી ભલે ને તેઓ અદૃયાદિકની અપેક્ષાએ સુક્ષ્મ નિગોદ જેવા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિક તરીકે ૧ સરખા "एभिः सूक्ष्मनिगोदैश्च, निचितोऽस्त्यखिलोऽपि हि । लोकोऽजनचूर्णपूर्ण-समुद्गवत् समन्ततः॥" –છવાભિગમવૃત્તિ અર્થાત અંજનના ચૂર્ણથી પૂર્ણ પેટીની જેમ સમગ્ર લેક ખરેખર આ સૂક્ષ્મ નિગેથી વ્યાપ્ત છે. ૨ છાયા यद नारके नैरयिका दुःखं प्राप्नुवन्ति गौतम ! तीक्ष्णम् । तत् पुनर्निगोदजीवा अनन्तगुणितं विजानीहि ॥ ૩ નરકના જીવોને જે ત્રાસદાયક દુઃખ સહન કરવું પડે છે, તેને આબેહુબ ચિતાર શાસ્ત્રકારે સૂત્રકૃતાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં ખડે કર્યો છે, જ્યારે આની ધૂલ રૂપરેખા તે મેં શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ. ૧૧૮-૧૧૮) માં આલેખી છે. ૪ છાયા प्रत्येकतरुं मुक्त्वा पश्चापि पृथिव्यादयः सकललोके। सूक्ष्मा भवन्ति नियमादन्तमहायुषोऽदृश्याः॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy