SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રીગિરિનારકલ્પ વિધા-પ્રાકૃત (નામના શાસ્ત્ર)માંથી ઉદ્ધાર કરેલા એવા પાદલિપ્તસૂરિકૃતિ ઉજ્જયાકલ્પ વિગેરે ઉપરથી આ પ્રમાણે મેં જેનું વર્ણન કર્યું છે, તે ગિરિનાર –કર જોકે અત્ર શ્રીગિરિનારકલ્પનો અનુવાદ પૂર્ણ થાય છે, છતાં પણ પ્રથમ લોકમાં તેના કર્તાએ આડકતરી રીતે જે નામ સૂચવ્યાં છે તે સંબંધમાં નીચે મુજબને ઉલ્લેખ કરે આવશ્યક સમજાય છે – આ કલ્પના કર્તાએ ધર્મકીર્તિથી પોતાનું ઉપાધ્યાય અવસ્થા દરમ્યાનનું નામ સૂચવ્યું છે. આથી એમ માની શકાય કે આ કલ્પ તેમણે સૂરિપદ પ્રાપ્ત કર્યું તે પૂર્વે રચ્યું હશે. કેમકે સરિ થયા પછી તો તેમનું ધર્મઘોષ એવું નામ રાખવામાં આવ્યું હતું. વિદ્યાનન્દ (સૂરિ ) એ એમના ગુરૂભાઈનું નામ છે અને દેવેન્દ્ર(સૂરિ) એ એમના ગુરૂનું નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy