SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीगिरिनार कल्पः १७७ જ્યાં તેના જેવુંજ અને પૂર્વ તરફે મુખવાળું એવું (અન્ય ) ચૈત્ય ઇન્દ્રે ( પ્રભુના ) નિર્વાણસ્થાનમાં રચ્યું, તે ગિરિનાર૦—૧૨ तीर्थेऽतिस्मरणाद् यत्र यादवाः सप्त कालमेघायाः । क्षेत्रपतामापुरसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १३ ॥ જે તીર્થમાં ( પ્રભુના ) અત્યંત રમરણથી કાલમેધ પ્રમુખ સાત યાદવા ક્ષેત્રના રવામીપણાને પ્રાપ્ત થયા, તે ગિરિનાર૦—૧૩ विभुमर्चति मेघरवो, बलानकं गिरिविदारणश्चक्रे । यत्र चतुर्द्वारमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १४ ॥ જ્યાં પર્વતને ફાડનારા ( ઈન્દ્રે ) ચાર દરવાજાવાળુંખલાનક રચ્યું અને જ્યાં ( રહીને ) મેષરવ ( નેમિ ) પ્રભુની પૂજા કરે છે, તે ગિરિનાર૦–૧૪ यत्र सहस्राम्रवणा -न्तरस्ति रम्या सुवर्णचैत्यानाम् । चतुरधिकविंशतिरयं गिरिनारगिरीश्वरो जयति ॥ १५ ॥ જ્યાં સહસ્રમ્રવનમાં સાનાના ચૈત્યાની મનેહર ચાવીસી છે, તે ગિરિનાર૦—૧૫ द्वासप्ततिर्जिनानां, लक्षारामेऽस्ति यत्र तु गुहायाम् । सचतुर्विंशतिकाऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १६ ॥ જ્યાં ગુફામાં લક્ષારામની અંદર ( વર્તમાન અવસર્પિણી કાળમાં થઇ ગયેલી ) ચેવીસી સહિત ( પસાર થઇ ગયેલી તેમજ હવે પછીની ઉત્સર્પિણીની ચોવીસીએ મળીને ) ત્તેર જિનેની પ્રતિમાઓ છે, તે ગિરિનાર૦—૧૬ वर्षसहस्रद्वितयं, प्रावर्तत यत्र किल शिवासूनोः । लेप्यमयी प्रतिमाऽसौ, गिरिनार गिरीश्वरो जयति ॥ १७ ॥ જયાં ખરેખર શિવા ( રાણી )ના પુત્ર ( નેમિનાથ )ની લેખમયી પ્રતિમા બે હજાર વર્ષ સુધી ( ટકી ) રહી, તે ગિરિનાર૦—૧૭ लेपगमेऽम्बादेशात्, प्रभुचैत्यं यत्र पश्चिमाभिमुखम् । रतनोऽस्थापयतासौ, गिरिनारगिरीश्वरो जयति ॥ १८ ॥ જ્યારે લેપ( મય પ્રતિમા )ના નાશ થયે, ત્યારે અંખા (દૈવી )ની આજ્ઞાથી રતન ( શ્રાવક્રે ) પશ્ચિમ ( દિશા) તરફ મુખવાળા પ્રભુના ( નવા ) ચૈત્યની રસ્થાપના કરાવી, તે ગિરિનાર॰~~~ ૦~૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy