SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા શ્રીવિજ્યધર્મસૂરિ સ્મૃતિ. જેમની કૃપાદ્રષ્ટિથી અને જેમના વિચક્ષણ વિનયવર્ગના આદરણીય પ્રયાસથી મારે ધાર્મિક અભ્યાસ વિશેષત પ્રગતિમાન બન્ય, અજૈન જને સાથેની જેમની આકાંક્ષ્ય અને અનુકરણીય વર્તણુકે મારા મન ઉપર ઊંડી છાપ પાડી, જેમની સાહિત્યના પ્રચારની સતત ભાવનાથી મારામાં નવીન ચૈતન્યને સંચાર થયે, પાશ્ચાત્ય પ્રદેશમાં પણ જૈન ધર્મને વિજયવાવટા ફરકાવવાની જેમની મહત્ત્વાકાંક્ષાએ મારા જેવાને યુરોપ મેકલી ધામિક વ્યાખ્યાને અપાવવાના સંકલ્પને જન્મ આપ્યો, જેમની જ્ઞાનસમૃદ્ધિએ વિવિધ વર્ણ, વેષ, વિદ્વત્તા અને આચાર-વિચારવાળી વ્યક્તિઓને આકર્ષિત કરી, જેમની સમયજ્ઞતાએ પ્રતિસ્પદ્ધિઓના હૃદયમાં પણ સાદર સ્થાન મેળવ્યું અને કેટલાકને તે પરમ મિત્રરૂપે પરિણુમાવ્યા તે પ્રાતસ્મરણય, પૂજ્યપાદ, સ્વર્ગસ્થ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીવિયધર્મસૂરિવરના વાત્સલ્યપૂર્ણ મહાન ઉપકારના સ્મરણ-લેશ તરીકે આ આહત-દર્શનદીપિકાના પ્રણયન-પ્રસંગે એ મંગળ મૂતિને સવિનય વંદન કરું છું અને એમના સદૂગુણેની પુનઃ પુન: પ્રશંસા કરૂં છું. પ્રાચ્યવિદ્યાસંશોધનમંદિર, પુણયપત્તન. ચારિત્ર્યાનુરાગી આષાઢ કૃષ્ણ એકાદશી હીરાલાલ રસિકદાસ કાપડિયા. વીર સંવત ૨૪૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy