SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરસિક-ચન્દ્રિકા-સ્મરણ સામાન્ય સ્થિતિ હોવા છતાં એમ.એ. ( M. A ) સુધીને મને ઉચ્ચ અભ્યાસ કરાવવા જેમણે આર્થિક આપત્તિ સાનંદ નીભાવી લીધી, મારામાં જ્ઞાનતિ પ્રકટાવવા માટે પોતાના દેહની દીવેટ બનાવતાં જેમને જરા પણ ક્ષોભ ન થા, મારા જીવનને નૈતિક અને ધાર્મિક સંસ્કારથી સંસ્કારિત કરવું એ જ જેમનું જીવનસૂત્ર હતું, કંકમાં હું મનુષ્યભવ સાર્થક કરી શકું એ જેમની સદા ઉત્કટ ભાવના હતી તે તીર્થસ્વરૂપી, પુણ્યશ્લેક, સુગ્રહીતનામધેય માતાપિતાના અપ્રતિમ ઉપકારના સ્મરણ-ચિરૂપે હું તેમના અમર આત્માને સવિનય પ્રણામ કરું છું અને આ શુદ્ધ કૃતિની યોજના દ્વારા મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તે તેમણે મારે માટે સેવેલ સુયોગ્ય પરિશ્રમનું યત્કિંચિત્ ફળ છે એમ સૂચવતે વિરમું છું. પ્રાચ્ય-વિદ્યા-સંશોધન-મંદિર પુણ્યપતન આષાઢ કૃષ્ણ એકાદશી વીર સંવત્ ર૪૫૭ વાત્સલ્યભાજન શિશુ હીરાલાલ રસિકદાસ કાપડિયા. ૧ પિતા-રસિકદાસ; માતા-ચંદા (ચંદ્રિકા )ગારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy