________________
૫૬
વિનય-સૌરભ
[લતા ૧૯
કરણ કરાયું છે. આમ પૂર્વ કૃદન્ત, ઉણાદિ અને ઉત્તર કૃદન્તનું ક્રમશઃ વિવેચન કરાયું છે.
આ “કૃદન્ત” અધિકાર પૂર્ણ થતાં વ્યાકરણની ત્રણ વૃત્તિઓ પૈકી ત્રીજી – અંતિમ વૃત્તિ પણ પૂર્ણ થાય છે.
ટૂંકમાં કહું તે હૈ. લ. પ્ર.માં જે જે વિષય બાલ જીવોને માટે અનુપયોગી જણાતા છેડી દેવાયા હતા તે બધાને સાંગોપાંગ રીતે આ છે. પ્ર.માં સ્થાન અપાયું છે અને આમ આ વિદગ્ય અને મહત્ત્વપૂર્ણ મહાકાય ગ્રંથ જાય છે અને એથી તે મેં અહીં એને પૃથફ સ્થાન આપી એને પરિચય રજૂ કર્યો છે.
સમાનતા–હૈ. પ્ર.માં ૩૦ અધિકારે પપૈકી પ્રત્યેકના અંતમાંના પદ્યમાં પહેલાં ત્રણ ચરણ સમાન છે. એ દ્વારા એમણે પિતાના ગુરુ, માતા અને પિતાનાં નામનો ઉલ્લેખ કર્યો છેએથું ચરણ તે તે અધિકારનું દ્યોતન કરે છે.
પ્રશસ્તિ – એમાં સોળ પદ્યો છે. આદ્ય ત્રણ પદ્ય વિનયવિજયગણિની અનેકમુખી વિદ્વત્તાનું વતન કરે છે અને સાથે સાથે એમને એ વિદ્વત્તાથી જે અભિમાન થયું હતું તે અભિમાન શાથી ગળી ગયું તે હૃદયંગમ રીતે દર્શાવે છે. આમ હાઈ એ ત્રણ પદ્યોને સૌથી પ્રથમ હું ગુજરાતી અનુવાદ કરી એ રજુ કરું છું અને ત્યાર બાદ એમાંથી ફલિત થતા મુદ્દા વિચારીશ.'
નવ્ય કાવ્યને વિષે અતિશય ભવ્ય, પાણિનીય અને હૈમ વિજ્ઞાનને ૧ ઉણદિની પૂર્વેના. ૨ ઉણદિની પછીના. ૩ આવી જતા લો. પ્ર. માટે પણ કરાઈ છે. જુઓ ૫ ૩ અને ૨૮૦ ૪ આ ત્રણ પદ્યો આ પુસ્તકમાં યથામતિ શુદ્ધ કરી અન્યત્ર અપાવાનાં હાઈ
એ હું અહીં ઉધૃત કરતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org