SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ રિ પ ક સાહિત્યવિહાર–વિશાળતા, વિવિધતા, વિશિષ્ટતા, વેધકતા અને વરેણ્યતાથી વિભૂષિત એવા જૈન સાહિત્યને સર્વાગીણ અને સમીક્ષાત્મક ઇતિહાસ હજી આલેખાયે નથી, પરંતુ એ માટેની છૂટીછવાઈ સામગ્રી પૂરી પાડે એવા કેટલાક તે ગણનાપાત્ર પ્રયાસો થયા છે. આ ક્ષેત્રમાં વિહરવાને મને સુયોગ અંશતઃ તે સાંપડ્યો છે. જૈન સાહિત્યના આગમિક અને અનાગમિક એવા બે વિભાગ પૂરતા પ્રથમ વિભાગને પરિચય મેં મારાં નિમ્નલિખિત પુસ્તકમાં આવે છે - (2) A History of the Canonical Literature of the Jainas. (૨) આહત આગમનું અવલોકન. (૩) આગમનું દિગ્દર્શન. (૪) પિસ્તાલીસ આગમે. જે અનાગમિક સાહિત્ય આગમિક સાહિત્ય કરતાં ખૂબ જ વિસ્તૃત છે. એના ઇતિહાસને પણ યથાશય પરિચય મેં અંગ્રેજીમાં આવે છે પરંતુ એ અત્યારે તે અપ્રસિદ્ધ છે, જયારે એના ભાષાદીઠ ઇતિહાસ માટે મેં લખેલી સામગ્રી સર્વથા અપ્રકાશિત રહી નથી. પાઈય સાહિત્યને અંગે પાય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય નામનું મારું પ્રકાશિત પુસ્તક આ સાહિત્યની આછી રૂપરેખા પૂરી પાડે છે. એના પૃ. ૧૫૧માં આ વિનયસૌરભગત ૨૧મી લતાની અને પૂર૧૭માં પાંચમી લતાની મેં સેંધ લીધી છે. " સંસ્કૃત સાહિત્ય માટે મેં જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ ઈ. સ. ૧૯૫૩માં તૈયાર કર્યો હતો. તેને પ્રથમ ખંડ તે ઇ. સ. ૧૯૫૭માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy