________________
ઃ ૩૬ ઃ
પઉમરિય--પદ્મરિત્ર
નામના નવ ખલદેવા થશે. ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવર પુંડરીક, દત્ત, નારાયણ અને કૃષ્ણ નામના નવ વાસુદેવેા થશે. પ્રથમ અશ્વગ્રીવ, તારક, મેરક, નિશુભ, મધુકૈટભ, અલિ, પ્રહલાદ, રાવણ અને જરાસંધ આ નવ વાસુદેવાના પ્રતિશત્રુ થશે. આ મહાપુરુષો આ અવસર્પિણી કાળમાં થશે. ઉર્પિણી કાળમાં પણ આટલા જ મહાપુરુષા થશે. જિનેશ્વરે કહેલા એક જ માત્ર ધનુ સેવન પરમભક્તિથી કરવામાં આવે, તે તેવા મનુષ્ય એવા પ્રકારના ઉત્તમપુરુષ થઇને ઉત્તમ શિવપદ પામે છે. જે જીવા ધરહિત ખની ઘણા પાપ કરવામાં તત્પર થાય છે, તેએ ચાર ગતિ સ્વરૂપ વિસ્તારવાળા ભવારણ્યમાં આમ-તેમ અટવાયા કરે છે. આવા પ્રકારના કાળ સ્વભાવને સાંભળીને તથા મહાપુરુષોના સંબંધને જાણીને ઘનવાહન તરત જ વૈરાગ્ય પામ્યા. “ પાંચે ઇન્દ્રિયાના વિષયામાં મેાહિત થએલા અને સ્ત્રીના રાગમાં આસક્ત મનવાળા મેધનું સેવન ન કર્યું. ખેદની વાત છે કે મે આત્માને ઠગ્યા. ઇન્દ્રધનુષ અને સ્વપ્ન સરખા ક્ષણિક તેમજ વિજળીલતાની ચંચળતા સરખા અસ્થિર જીવનમાં કયે! સમજી પુરુષ રતિ કરે ? માટે રાજ્ય, કાન્તા, પુત્ર અને ધનના ત્યાગ કરીને બીજા જન્મ માટે હું પરમબન્ધુ સમાન ધા સ્વીકાર કરીશ. ”
આ પ્રમાણે ભાવના ભાવી મહારાક્ષસ નામના પ્રથમ પુત્રને રાજ્યાભિષેક કરીને સર્વ સંગના ત્યાગ કરી ધીર ઘનવાહને દીક્ષા અંગીકાર કરી. લકાનગરીના સ્વામી ઘનવાહનને પુત્ર વિસ્તૃત કીર્તિવાળા આ મહારાક્ષસ વિદ્યાધરરાજા દેવની જેમ રાજ્ય ભાગવવા લાગ્યા. તેને વિમલાભા નામની ભાર્યા હતી, અનુક્રમે તેને દેવરક્ષ, ઉદધિ અને આદિત્યરક્ષ નામના પુત્રા થયા. ત્યાં અજિતનાથ તીર્થંકર લાકાને ધર્મના માર્ગ બતાવી સમ્મેતપર્યંતના શિખર ઉપર કલ્યાણકારી, શાશ્વત અનુત્તર મેક્ષ પામ્યા. (૧૬૭) સગર ચક્રીના પુત્રાનુ અષ્ટાપદ–ગમન
ચાસઠ હજાર યુવતઓના વૈભવવાળા સગર ચક્રવર્તી પૂર્ણ એક છત્રવાળું સમગ્ર ભરતક્ષેત્રનું રાજય ભાગવતા હતા. તેમને અમરેન્દ્ર સરખા રૂપવાળા ૬૦ હજાર પુત્રા ઉત્પન્ન થયા. તેએ સર્વે અષ્ટાપદ પર્વત ઉપર ભગવંતને વંદન કરવા માટે ગયા. તેઓએ ત્યાં સિદ્ધ પ્રતિમાઓનુ વન્દેન, પૂજન આદિ વિધાન કરીને સિંહ સરખા તે કુમાર ચત્યભવનમાં ગયા. તેમના મંત્રીઓએ કુમારાને કહ્યું કે“ ભરત મહારાજાએ આ ભવના, પ્રતિમા કરાવ્યાં છે, તે હવે તમે અહીં રક્ષણ કરવાના કઇક જલદી ઉપાય કરશ. પિતાના દંડરત્નથી ગંગાનદીના મધ્યભાગમાં પ્રહાર કરીને સગર-પુત્રાએ પર્વતની ચારે બાજુ પરખા કરી. દડરત્નના ઘા નાગેન્દ્રોના ભવનેા સુધી પહાંચવાથી છિદ્રો પડયાં અને જલ-પ્રવાહથી તેમનાં ભવના જળથી ભરાઈ ગયાં-એટલે રાષાયમાન થએલા નાગેન્દ્રે ક્રોધાગ્નિની જ્વાલાથી તરતજ સગરના સર્વે પુત્રાને બાળી નાખ્યા. તે કુમારેશમાંથી એ કુમારેશને જિનવર-ધર્મના પ્રભાવથી અનુક`પા કરીને ન આળ્યા. સગરના પુત્રાનાં આ પ્રમાણેનાં મૃત્યુ દેખીને સમગ્ર સૈન્ય ભગીરથ અને ભીમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org