________________
[૭૦] યુદ્ધ-વિધાન
: ૩૨૫ :
કરવા લાગી. તેા પણ કામાન્ય અની નિલજ્જતા-પૂર્ણ હાસ્ય કરી પાતાની પ્રિયાને કહેવા લાગ્યા કે, મને તેા મારા હૃદયની ઈષ્ટમાં ઈષ્ટ વલ્લભા તેમજ બીજી સવ સ્ત્રીઓ કરતાં અધિક દેખાતી હોય તેા આ એક જ સીતા છે.’ પ્રાપ્ત થએલ કૃપાવાળી મન્દોદરીએ રાવણને કહ્યું કે, ‘કદાચ કાઈ સૂર્યના દ્વીપક માગે તે તે આપી શકાય ખરા ? નીતિના માર્ગ જાણતા હેાવા છતાં કદાચ દૈવયેાગે કે કમ સાગે કોઈ મનુષ્ય પ્રમાદ પામી જાય, છતાં પણ બીજા પુરુષોએ તે મનુષ્યને ઉપદેશ-શિખામણ આપીને સમજાવવા જોઇએ.
પૂર્વ કાલમાં પણ મુનિઓમાં વૃષભસમાન વિષ્ણુકુમાર હતા, જેઓ વૈક્રિયલબ્ધિવાળા હતા, તેવા સરખાને પણ સિદ્ધાન્તની ગીતિકાએ સભળાવીને તે સમયે પ્રતિખાધ પમાડ્યા ન હતા ? આટઆટલી નમ્ર વિનન્તિ કરતી મારા ઉપર અલ્પ પણ કૃપા કરશ તા, હે નાથ ! રામના હૃદયને વલ્લભ એવી સીતાના અનુરાગ છેડી દો. જો તમારી અનુમતિ મળી જાય, તેા સીતાને લઈને રામ પાસે જઇ તેને પ્રસન્ન કરીને ભાનુક ને અને બે પુત્રાને લઇ આવું, સ`ગ્રામના વિચારથી સર્યું.” મન્દોદરીએ આ પ્રમાણે હિત શિક્ષાનાં વચના સંભળાવ્યાં, તેટલામાં તે રાવણુ અતિશય રાષાયમાન થયા અને કહ્યુ કે- હે પાપિણી ! તું ત્યાં જલ્દી ચાલી જા કે, જ્યાં તારું મુખ હું ન દેખી શકું.’ આ પ્રમાણે તિરસ્કારાએલી હાવા છતાં ફરી મન્દોદરીએ પતિના હિત ખાતર કહ્યું કે-‘હે પ્રભુ ! ઘણા જનોએ કહેલ વાત તમને કહું છું, તે સાંભળેા. આ ભરતક્ષેત્રમાં ખલદેવા, વાસુદેવા, ચક્રવર્તીએ અને પ્રતિવાસુદેવાના જન્મ થએલા છે. પહેલા ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષાત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, દત્ત એ નામના વાસુદેવે થઇ ગયા છે. અચલ, વિજય, સુભદ્ર, સુપ્રભ, સુદર્શન, નન્દી, આનન્દ, નન્દન એમ બલદેવા પણ થઈ ગયા છે. આ પ્રમાણે આ ભારતવષઁમાં અલદેવા અને વાસુદેવે થઇ ગયા, અત્યારે લેાકમાં આ રામ અને લક્ષ્મણ નામના ખલદેવ અને વાસુદેવ વર્તી રહેલા છે. તેઓએ ત્રણ ખંડના સ્વામી તારક આદિ પ્રતિશત્રુ-પ્રતિવાસુદેવાને મારી નાખ્યા છે. હે સ્વામી ! અત્યારે તમે પણ વિનાશ પામવા માટે જઈ રહેલા છે. જે પુરુષ। આ જગતમાં મળેલા કામભેગા ભાગવીને સંયમ પામ્યા છે, તેઓ ખરેખર દેવાને અને અસુરોને પણ વંદન કરવા લાયક અને છે. માટે હે સ્વામી ! તમાએ ઘણાં ઉત્તમ વિષયસુખા ભાગવ્યાં, તમારા યશ પણ લેાકમાં સત્ર ભ્રમણ કરી રહેલા છે, તા હવે અત્યારે આપ દીક્ષા અંગીકાર કરો.’‘હે દશાનન ! અઢાર હજાર યુવતીઓની સાથે રાજઋદ્ધિ સહિત ભાગૈા ભાગવવા છતાં કામદેવમાં આસક્ત અની તૃપ્તિ ન પામ્યા, તા આ એક મળવાથી કઈ તૃપ્તિ-સતાષ થવાના છે? આ સમગ્ર જીવલાકમાં લાંબા કાળ સુધી વિષયસુખ ભોગવીને જે કેાઇ તૃપ્તિ-સંતેાષ પામ્યા હાય, તેવા પુરુષને મારી પાસે હાજર કરી બતાવા.
હે મહાયશ ! અલ્પસુખ અને મહાદુઃખ આપનાર આ વિષયસુખ અને પારકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org