________________
[૪૭] સુગ્રીવનું આપ્યાન
દુઃખસમૂહને સાંભળીને હમેશાં તમે પરદારાના ત્યાગ કરેા, જેથી વિમલ યશના અનુભવ કરી શકે. (૯૮)
6
પદ્મચરિત વિષે · માયા–પ્રાકારનું નિર્માણ કરવું' તે રૂપ છેતાલીશમા પવના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૪૬]
: ૨૫૫ :
[૪૭] સુગ્રીવનુ આખ્યાન
આ બાજુ કિષ્ઠિન્ધિપતિ સુગ્રીવ પત્નીના વિરહથી દુઃખી થઇને ભ્રમણ કરતા કરતા ત્યાં પહેાંચ્યા કે જ્યાં યુદ્ધ થયું હતું. ત્યાં સુગ્રીવે ઘાયલ થએલા અને મૃત્યુ પામેલા અશ્વો, ગજેન્દ્રો તથા ભાંગેલા રથા, પ્રાણરહિત સુભટો તેમ જ શસ્ત્રાથી કપાઈ ગએલા શરીરવાળા બીજાઓને જોયા. કેાઈને પૂછતાં તેણે કહ્યું કે, ‘હે સુગ્રીવ નરાધિપ ! સીતાનું અપહરણ થયું, તે કારણે આ સર્વે તથા ખરદૂષણ અને જટાયુપક્ષી પણ માર્યા ગયા. ત્યારે વાનરપતિ સુગ્રીવ વિચારવા લાગ્યા કે, યુદ્ધમાં ખરણ સરખાને હણનાર જે હાય, તેને શરણે જાઉં, તેા તે મને નક્કી શાન્તિ કરનાર થશે. આ જગતમાં હંમેશાં સમાન અવસ્થાવાળાના સ્નેહ ટકી રહે છે અને વૃદ્ધિ પામે છે, કારણ વા તે મારા પક્ષ કરશે, તેમાં સન્દેહ નથી. વાનરપતિએ રામનુ' સ્થાનક જાણીને પેાતાના સૈન્ય સાથે પ્રતિહારની સાથે સન્દેશ માકલી અનુજ્ઞા પ્રાપ્ત કરી પાતાલ પુરમાં પ્રવેશ કર્યા. એક-બીજાને પરસ્પર એાલાવી સન્માન્યા અને તૈયાર કરેલા આસન ઉપર બિરાજ્યા. રામ-લક્ષ્મણે સુગ્રીવને શરીરના કુશલ-સમાચાર પૂછ્યા. ત્યારે જમૂનદ નામના મત્રીએ કહ્યુ` કે- આપ સાંમળા! અમારા આ રાજાને શરીરકુશલ કેવી રીતે હોય ? આદિત્યરજના વાલી અને સુગ્રીવ નામના બે પુત્રા હતા. વાનરની ધ્વજાવાળા અને મહાપરાક્રમી તે કિકિન્ધિપુરના અધિપતિ હતા. અભિમાનથી પ્રસિદ્ધયશવાળા વાલીએ સુગ્રીવને રાજ્ય પર સ્થાપીને ધીર એવા તેણે પ્રતિધ પામીને પ્રત્રજ્યા અ’ગીકાર કરી. કિકિન્ધિ મહાનગરમાં સુતારા રાણી સાથે નિરન્તર ભાગ ભાગવતા સુગ્રીવ રાજ્ય એવા આનન્દથી કરતા હતા કે, કેટલેા કાળ પસાર થયા, તે પણ ખબર ન પડી.
(
જામ્બૂનદે પ્રણામ કરીને ફ્રી વિસ્તારથી કહ્યું કે, હું પ્રભે ! એના દુઃખનું કારણ આપ સાંભળે-એક દિવસ કાઇક દુષ્ટ પ્રપંચી પાતાના ખલમાં મત્ત થએલા દાનવ સુગ્રીવના સરખું રૂપ વિકુર્તીને નગરમાં આવ્યા. મત્રીએ જેનું રૂપ નથી પારખ્યું, એવા તે ઉત્તમ યુવતીએ અને કન્યાઓવાળું સુગ્રીવનુ' વાસભવન હતું અને તેની સુતારા રાણી જેમાં રહેતી હતી, ત્યાં તેણે પ્રવેશ કર્યાં. પેાતાના સાચા ભર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org