________________
[૪૩] શમ્બૂક-વધ
આ પ્રકારે રહેતા તેઓના વર્ષાકાલ વ્યતીત થયા અને કમલવનાને શેશભા આપનાર શરદકાળ આવી પહોંચ્ચા. તે સમયે મેઘની શ્યામ કાંતિના આવરણથી રહિત જળની ધારાથી ધાવાએલ જલની જેમ આકાશ તારારૂપી કુમુદ્દોથી વ્યાસ ચદ્રરૂપી હંસથી શે।ભવા લાગ્યું, સજ્જડ પવનથી વિમુક્ત એવા સારા હાથીઓને પ્રાપ્ત કરીને આનંદ પામેલા બાગ-બગીચા અને વનેા પદ્મવરૂપી હસ્તાથી જાણે નૃત્ય કરતા હોય ? સફેદ કમલા અને લાલ કમલેાથી છવાએલાં જળવાળાં સરાવા અને નદીઓમાં હુ‘સ અને સારસ આદિ પક્ષિઓને! કલરવ સંભળાઇ રહેલા હતા. આવા સમયમાં મોટાભાઇની આજ્ઞા પામેલા લક્ષ્મણુ અરણ્યમાં ભ્રમણ કરતા હતા, ત્યારે સુન્દર ગન્ય અનુભવવામાં આવી. તે મનમાં વિચારવા લાગ્યા કે, આ મીઠી અને શીતલ સુગન્ધ શાની હશે ? આ કેાઈ વૃક્ષની કે અહીં રહેલા કેાઈ દેવની ગન્ધ હશે?’ ત્યારે શ્રેણિક રાજાએ ગૌતમ ભગવન્તને પૂછ્યું કે, આ કેાની ગન્ધ હતી કે નારાયણ સરખા મહાપુરુષ જેનાથી વિસ્મય પામ્યા ? ત્યારે ગૌતમ ગણધર ભગવંતે કહ્યું કે
પ્રકારના શરદ
*
- હું શ્રેણિક ! બીજા જિનેશ્વર ભગવન્તના શરણમાં એક વખત વિદ્યાધરરાજા આવ્યા હતા. ઘનવાહન તેનું નામ હતું. રાક્ષસેન્દ્ર ભીમે તેને કહ્યુ` કે, રાક્ષસદ્વીપમાં ત્રિકૂટ નામના પર્વત ઉપર લંકાનગરી છે, તે તું ગ્રહણ કર. બીજુ પણ રહસ્ય સાંભળે. જમ્મૂદ્રીપના ભરતક્ષેત્રની દક્ષિણદેશામાં અને લવણસમુદ્રની ઉત્તરમાં પૃથ્વીના વિવરમાં રહેલું એક સ્થાન છે. દંડકપતની નીચે અર્ધા ચેાજન નીચે જઇને ગુફાના આગલા મુખભાગમાં દિવ્ય અને મણિમય વિશાલ તારણ શેાભી રહેલ છે. તેની અંદર પ્રવેશ કરીને જોઈશ, તા ત્યાં સુન્દર ખીજા રાજાને પ્રવેશ કરવા મુશ્કેલ થાય, સર્વ પ્રકારની ભાગ-સામગ્રીનાં ઉપકરણાથી ભરપૂર અલ'કારપુર નામનું નગર આવેલું છે. આ પ્રમાણે કહેવાયા પછી અનુજ્ઞા પામેલા મેઘવાહન લંકાપુરીમાં જઇને ઇન્દ્રની જેમ ઈચ્છા પ્રમાણે રાજ્ય કરવા લાગ્યા. તે ન હતા રાક્ષસ, કે ન હતા દેવ. તે વિદ્યાધર રાક્ષસદ્વીપનું રક્ષણ કરતા હતા, તેથી તે કારણથી લેાકેામાં તે રાક્ષસ કહેવાયા છે. રાક્ષસવ...શમાં મેઘવાહન આદિ અનેક મહાનુભાવા રાજાએ અનીને સ્વગે ગયા. આ રાક્ષસના વંશમાં ત્રણ ખંડના અધિપતિ રાવણ ઉત્પન્ન થયા. તેને ચદ્રનખા નામની બહેન છે અને તેના પતિનું નામ ખરષણ છે. શક્તિ અને કાન્તિથી યુક્ત ચૌદ હજાર ચાન્દ્રાએની સાથે પૃથ્વીના પોલાણમાં રહેલા પાતાલપુર નામના નગરના તે ભાગવટો કરતા હતા. ખરદૂષણ રાજાને
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org