________________
પઉમચરિય-પદ્મચરિત્ર
પુત્રા સાથે તેની પાસે જાઉં છું.' તે રાજાએ પણ રામને જવાની અનુમતિ આપી. ત્યાર પછી પોતાની પ્રિયા સહિત રામ રથમાં આરૂઢ થયા અને મહીધર રાજાના પુત્રા સાથે તેમ જ લક્ષ્મણ સહિત પ્રયાણ કર્યું. મહીધરના પુત્ર અને સેના સાથે નન્ઘાવત પુર તરફ ગયા અને ત્યાં પડાવ નાખ્યા. રામ પણ ત્યાં સુખપૂર્વક બેઠા. રાત્રિના સમયે અતિવીયના પરાજય માટે સીતા, લક્ષ્મણ અને રામ ત્રણ ગુપ્ત મ`ત્રણા કરવા લાગ્યા. ત્યારે સીતાએ કહ્યું કે, ‘હે રઘુપુત્ર ! મારું એક વચન સાંભળે. અતિવીય રાજા ઘણા સુભટા અને હજારો સૈનિક વગેરેના મેાટા પિરવારવાળા છે—એમ સભળાય છે, તે અપબલવાળા ભરત તેને સગ્રામમાં શી રીતે જિતી શકશે? માટે એવા કેાઈ ઉપાય વિચારો કે, જેમાં તે પાપી અતિવીય ને ભરત જિતી જાય. જલ્દી આવી કાઈ ગણુહે ભદ્રે ! આવી દીનતાપૂર્ણ વાત કેમ દેખશે.'
તરી કરીને કાર્ય કરે.' ત્યારે કરે છે ? પાપી અતિવીય ને
લક્ષ્મણે કહ્યું કે જલ્દી જિતેલા
: RRR :
ત્યાર પછી રામે કહ્યું કે, ‘હે લક્ષ્મણ ! તું સાંભળ, કદાચ યુદ્ધમાં અતિવીય ભરતને હરાવી જાય, તો પછી આપણે કેવી રીતે જીવવું ? બીજી એક વાત સાંભળ-હે લક્ષ્મણ ! શત્રુને જે પરાક્રમ કર્યું' છે, તે સાંભળ, ઘેરા નાખીને પડાવમાં સેનાના નાશ કરે છે, શત્રુસૈનિકોને અધમુવા કરી ત્રાસ પમાડી ઘણાને મારી નાખે છે. પેાતાની ભુજાના સામર્થ્યથી ચેાસઠ હજાર ઘેાડા, સાતસેા હાથી જિતીને ભરત પાસે લાવ્યેા છે.’
આ પ્રમાણે મંત્રણા કરવામાં તેઓએ ત્યાં રાત પૂર્ણ કરી. જાગ્યા પછી જિનમન્દિરમાં જઇને એકાગ્ર ચિત્તે ઉલ્લાસપૂર્વક પ્રભુની પ્રાર્થના-વન્દના કરી. જ્યારે ભગવન્તને વંદન કરતા હતા, ત્યારે ભવનની રક્ષણ કરનારી એક દેવી આવી, હાથમાં તરવાર ધારણ કરી દિવ્યરૂપધારી તે દેવી રામને કહેવા લાગી કે, ‘હે રાઘવ ! એકદમ વશ કરીને બે હાથ વડે અજલિ કરતા અતિવીય રાજાને તમારા ચરણમાં પાડીશ.'
ત્યાર પછી તે દેવીએ લક્ષ્મણ સહિત કેટલાક પુરુષાનુ દેવાંગના સરખું મનેહર રૂપ વિદ્યુબ્યુ. ફરી જિનેન્દ્રના ભવનમાં ભગવતને પ્રણામ કરીને આ નતિકાઓને લઇને પ્રચ્છન્નરૂપધારી રામે અણુધાર્યું. રાજભવન તરફ પ્રયાણ કર્યું. તેઓએ રાજસભામાં રાજાને જોયા, એટલે સામા રહીને નૃત્ય કરવાનું શરુ કર્યુ.. તેમાં તદ્દીન મનવાળા લાકોએ અત્યન્ત સ્વરૂપવાળી તે સ્ત્રીઓને દેખી, ત્યાર પછી મધુર સાતે સ્વર અને ગમક સહિત વચમાં વચમાં વિવિધ પ્રકારનાં વિકલ્પ અને ભેદવાળુ મુનિના મનનું પણ હરણ કરનાર એવું સુંદર સંગીત ગાયું. વળી સુંદર રૂપવાળી એ નર્તિકા નૃત્ય કરવા લાગી અને ચાલતી ચાલતી જાણે લાલ કમલનું ખલિ અર્પણ કરતી કેમ ન હાય, તેમ રાજાના ચરણમાં પડતી હતી. નેત્રાના કટાક્ષેા ફ્કતી, અભિનય કરવાપૂર્વક હાથ-પગ ઉંચા-નીચા કરતી, મન્દ મન્ત્ર હાસ્ય કરતી, સ્તન-ક પન, ભ્રમરસંચાર કરવા, રસ અને ભાવને ઉત્પન્ન કરતી તે સુંદર નર્તકી જ્યાં જ્યાં ભમરી ફરીને ચાલતી હતી, ત્યાં ત્યાં તેનાં રૂપ, નૃત્ય, કટાક્ષમાં તલ્લીન મની લેાકેા તેના ઉપર વારં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org