________________
[૨૮] રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાપ્તિ
: ૧૭૯ :
ગીતાના ધ્વનિ ઉછળતા હતા, તેવી રીતે અનેક નગરલેાકેાથી રિવરેલ જનક રાજાએ પ્રવેશ કર્યાં. વિવિધ આયુધામાં નિષ્ણાત તથા અલસમૃદ્ધવિદ્યાધર રાજાઓએ મિથિલા નગરીની બહારના પ્રદેશમાં પડાવ નાખ્યા. ત્યારે વિદ્યાધરને વશ થએલ, તથા નષ્ટ થએલા માહાત્મ્ય, દર્પ અને ઉત્સાહવાળા જનકરાજા લાંખા નિસાસા મૂકતા ચિંતવવા લાગ્યા. તે સમયે કેટલીક ઉત્તમ સ્ત્રીઓ સહિત વિદેહા રાજાની પાસે ગઈ અને બેસીને કહેવા લાગી–“ હે સ્વામી ! શું કાઈ ખીજી સ્ત્રીનું ધ્યાન કરા છે કે શુ? અથવા જે સ્ત્રી મનમાં વિચારી હાય, તે મને કહેા કે જેથી તરત તેને તમારી સમક્ષ હાજર કરૂ, પણ તમે દુ:ખી ન થાવ.” આ પ્રમાણે પાતાની પ્રિયાવડે કહેવાએલ જનકરાજાએ પેાતાની પત્નીને કહ્યું કે, હજી તું કાની અજાણ છે. મારી ચિન્તાનું કારણ સાંભળ. ગઇ કાલે માયાવી અશ્વ મને વૈતાડ્યે ઉપાડી ગયા હતા, ત્યાં વિદ્યાધરીએ મને શરત સાથે છેડ્યો છે. એ શરત એવી છે કે-‘ વાવત નામના ઉત્તમ ધનુષને જો કાઇ પ્રકારે રામ વશ કરે, તેા તે કન્યા તેની થશે. પણ બીજા કોઈ ભેદથી કે કારણથી તેની નહિં થશે.' અન્ધન અવસ્થામાં આવી પડેલા અધન્ય એવા મારે સર્વ કબૂલ કરવું પડેલ છે. વિદ્યાધરા તે ધનુષને અહીં નગર બહાર લાવેલા છે. જો કદાચ રામ એ મહાધનુષની દોરી નહીં ખેંચે કે નહિ ચડાવશે, તે વિદ્યાધરા ખાલાનું અપહરણ કરી જશે-એમાં સન્દેહ નથી. નિપુણ્યક એવા મેં વીશ દિવસની મુદ્દત આપેલી છે, ત્યાર પછી તેએ નક્કી બલાત્કારથી પણ તેને લઈ જશે.” શેકપૂર્ણ શરીરવાળી વિદેહી આ વચન સાંભળીને નયનજળથી રતન-યુગલને ભીંજાવતી રુદન કરવા લાગી. “ હે સ્વામી ! નિર્જાગી મેં દૈવનું શું અપકાર્ય કર્યું` છે કે, જેણે ઘણા દુ:ખના સ્થાનરૂપ આ શરીરનું સન કર્યું છે. હે દેવ ! હજી પુત્રના હરણથી ધરાયા નથી કે, જે હજી ખાકી રહેલી પુત્રીનું હરણ કરવા તૈયાર થયા છે કે, મારા સ્નેહના અવલંબનરૂપ આ ખાલા પણ મારી પાસે ન રહે. હજી પાપકર્મી હું એક દુઃખના છેડે. પામી શકી નથી, તેટલામાં ધ્રુવે અતિમહાન બીજું દુ:ખ તૈયાર કર્યું...! રુદન કરતી રાણીને જનકરાજાએ આશ્વાસન આપતાં કહ્યું કે- હે ભદ્રે ! શેક કરવા છેાડી દે. સમગ્ર લેાકને પૂર્વે કરેલાં કમેર્મા જ નચાવે છે. ફરી પણ વિદેહીને શાન્ત પાડીને જનકરાજાએ ધનુષની ચારે ખાજુ મ`ડપની સુંદર રચના કરીને વિશાલ પૃથ્વીને પણ શે!ભિત કરી. તેના સ્વયંવરમાં ચારે ખાજીથી રાજાઓને આમંત્રણ આપીને ખેાલાવ્યા. સાકેતપુરીમાં રામને ખેલાવવા માટે પણ જલ્દી દૂત માકલ્યા. દૂતનું વચન સાંભળીને મેાટા સુભટ-પરિવાર અને લક્ષ્મણ તથા ભરતની સાથે રામ મિથિલા નગરીમાં આવી પહેચ્યા.
27
માયા અને વૈભવ-સહિત સર્વે રાજાએ મિથિલા નગરીમાં આવ્યા. પ્રસન્ન હૃદયવાળા જનક રાજાએ તેમનું માટું સન્માન કર્યું. હવે વિદ્યાધરા અને મનુષ્યે સર્વાલંકારથી વિભૂષિત શરીર કરીને પાતપાતાના સમગ્ર પરિવાર સહિત પહેલાં તૈયાર કરેલાં આસના ઉપર બેસી ગયા. ત્યારે સાતસા કન્યાએથી પરિવરેલ સીતા ધનુષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org