________________
[૨૬] સીતા અને ભામંડલના જન્મ
સન્યાસી આદિના વેષ ગ્રહણ કરવાથી બીજા કાઈ ધમ કરવાથી માંસ-ભક્ષણના દોષથી મુક્ત બની શકાતું નથી. જે સંસારી જીવ પૂર્વભવમાં અન્ધુ હતા, માંસ ખાનારા તેઓ એક વખતના બન્ધુના માંસને ખાય છે, આવી રીતે તે સવે અન્ધુઓનું તે ભક્ષણ કર્યું... છે. માંસ ન તે વૃક્ષ ઉપર, કે ન તા પૃથ્વીતળ પર ઉત્પન્ન થાય છે, માટે વીય અને રુધિરથી ઉત્પન્ન થનાર હાવાથી માંસ-ભક્ષણના પાપ સંબન્ધના ત્યાગ કર. જેમને જીવિત વલ્લભ છે, એવા જલચરા, પક્ષીઓ, મૃગલાઓને હણીને કૃપાળુ મનુષ્યા તેના માંસનું ભક્ષણ કરતા નથી, કારણ કે તેમાં માંસ હોય છે. ધાન્યથી વૃદ્ધિ પામેલું, ભેંશના દૂધથી પાષાએલું શરીર પુષ્ટ થાય છે, તા પણ લેાકેા પેાતાની માતાનું માંસ ખાય છે.”
અહીં મંદરાચલ પર્વત નીચે (૧) રત્નપ્રભા નામની પ્રથમ નરકની પૃથ્વી છે.. તે ત્રણ ભાગમાં વહેંચાએલી છે અને તે ૧ લાખ, ૮૦ હજાર ચાજન-પ્રમાણ મેાટી છે. ત્યાં બે ભાગમાં ભવનવાસી દેવા રહેલા છે અને ત્રીજા ભાગમાં બહુવેદનાવાળા નિયમતઃ નારકીઓ રહે છે. ત્યાર પછી (૨) શર્કરા, (૩) વાલુકા, (૪) પકપ્રભા, (૫) ધૂમા, (૬) તમા અને (૭) મહાતમા નામની મહાવેદનાવાળી ક્રમસર તેમાં નારકી પૃથ્વીએ છે. કુમ્ભીપાક, વૈતરણી નદી અને ફૂટશાલ્મલી વૃક્ષ અને તેવા અત્યંત પીડા ઉત્પન્ન કરનારા પદાર્થાથી યુક્ત નરકપૃથ્વીએ હેાય છે. અન્નાની ધાર સરખાં તીક્ષ્ણ ધારવાળાં અસિપત્રોનાં ત્યાં વના હોય છે. દુર્ગન્ધ અને ખરાબ સ્પર્શયુક્ત, ચદ્ર અને સૂ` રહિત હાવાથી વિશેષ અધકારવાળી હોય છે. પાપ કરનારાએ આવી દુ:ખપૂર્ણ નારકીઓમાં ઉત્પન્ન થાય છે. અહીં જે મનુષ્યા જીવાના વધ કરનાર, મધ, માંસ, મદિરાપાન કરવામાં લેાલુપી અની તેનું ભક્ષણ કરે છે, તે મરીને બીજા ભવમાં નારકીમાં ઉત્પન્ન થાય છે. કેટલાક નરકમાં ભડકે બળતી જ્વાલાવાળા અગ્નિમાં શેકાય છે, છમ છમ શબ્દ કરતા રુધિર અને ચરખીમાં તળાતા ઉકળતા દાઝવાના દુઃખના અનુભવ કરે છે.
: ૧૬૯ :
અગ્નિના ભયથી કેટલાક નાસી જાય છે, ત્યારે અતિતીક્ષ્ણ સાયની અણી સરખા કાંટા અને શૂળેાથી વીંધાએલા ચરણવાળા, તરશના દુઃખને પામેલા વૈતરણી નદીને દેખીને જળ પીવાની આશાથી ત્યાં જાય છે, પરંતુ તેમાં વિડંબના પામે છે. તે વૈતરણી નદીનું જળ કડકડ કરતા સ્પર્શવાળુ, અગ્નિથી પીગળેલા ગરમ સીસા, તાંખા, લેાહના પ્રવાહી રસ સરખુ` હેાય છે, વળી તે જળમાં દુગ'ધવાળી ચરબી, કેશ, પરૂ, લેાહી આદિ અશુભ પદાર્થાના મિશ્રણવાળું અત્યંત દુર્ગંધયુક્ત અને ખારું હોય છે. પરમાધામી-નરકપાલા તે બિચારા નરકના જીવાને પકડીને ચડ-ચડ કરીને ચીરે છે, ઘેરીને જમીન પર ખાંડીને તેના ટૂકડા કરે છે, રાતા હોવા છતાં પણ અશુભ સ્વાદ અને સ્પર્શવાળા ઉકળતા ધાતુરસ સરખું જળ થાય છે. ક્ષારવાળા પાણીથી દાઝેલા શરીરવાળા છાંયડાની અભિલાષાથી ઉભા થઈ ને મૃગલા સરખા વેગથી અસિપત્ર-વનમાં
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org