________________ (200 ) ૭૯૧૪૪ર૭–ગાડી મોટર સાઈકલ વિગેરે જાતિને. ૩૭૫૦૦૦૦-બુટ સુજ વિગેરેની જાતિને. ૩૩૦૦૦૦૦-બનાવટી દુધના ડબાઓની જાતિને. ૩૧૬૯૦૦૦-છત્રીઓની દરેકે દરેક જાતિને. ૩૧૦૦૦૦૦-રમકડાની દરેકે દરેક જાતિને. ૨૩૧૬૦૦૦-કાચની બંગડીઓની જાતિને. ૧૮૦૦૦૦૦-કેસરની સર્વે પ્રકારની જાતિનો. ૧૨૧૪૦૦૦-ટોપીઓની સર્વ પ્રકારની જાતિને. ૭૪૦૦૦૦-હારમોનિયમની સર્વ પ્રકારની જાતિને. IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII = પ્રેમ–ભાવના. Ed. ترفند وانكردنی 22: મારું મિચ્છામી દુક્કડ, ભૂલચૂકના ભેગ, શુદ્ધ સુધારી વાંચશે, જાણ ગાયેગ. મેં હારા માટે લખ્યું, સ્વપર જ સુખકાર, હંસવૃત્તિ હૈયે ધરી, લ્યો લાભ દિલધાર. ગુણ જનોથી ગુણ ગ્રહો, વધુ થવા ગુણવાન, સાદર અને સમવૃત્તિયે, પ્રેમે કરશે પાન, હે ગુણ ગુણગ્રાહી શૈ, દોષ કરી સહુ દૂર, સજ્જનતા ગુણ લલિતસરસ, પામે ધર્મ ધન પૂર. લેખક અને સંગ્રાહક લલિતવિજય. ============== == = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org