________________
(૧૭૮) બીજો રંગ ચડે–જે રંગ દીયા સાયને, કબી ન હવે ભંગ;
કબીરા કારી ઉપે, ચડે નહિ દુજે રંગ. પુન્યથી પમાય–સાહિબકા ઘર હરે, જેસી લંબી ખજુર,
ચડે તો ચાખે પ્રેમ રસ, પડે તે ચકમાં ચૂર. ઉદ્યમ કર –ઉઠ કબીર ઉદ્યમ કર, બેઠે દેગા કૈણુ
ઉદ્યમ કે શીર લચ્છમી, ક્યું પંખેસે પોણ. બધુ રહી જાશે–બેઠ બેઠેહી પ્રભુ દેગા, ચલતે દેગા કૈણ;
ધરા રહેગા વીંજણ, જબ ચલે ધન પિછું. વાસણે જુદાઈ–કબીર કુવા એક હે, પીને વાળા અનેક;
બાસનથી બેરા ભયા, જલતો એક્કા એક. કરે તેજ ભરે–કબીરકા ઘર ચેકમેં, ગલ કટકી પાસ,
કરેગા ઓ ભરેગા, કૌન બેટા કૅન બાપ. કાયા રૂપ કુતરી–કબીર કાયા કુતરી, કરત ભજનમેં ભંગ;
જરાસા ટુકડા ડાલકે, કરે ભજન નીસંક. આતાતૃષ્ણા ત્યાગે-મન મરે માયા મરો, મર મર ગયે શરીર
આશા તૃણી નહિ મરી, કે ગએ દાસ કબીર, ઈદ્રિય વશ કરો–કબીર કબીર કયા કરે, સોધો આપ શરીર,
પાંચ ઇંદ્રિય વશ કરે, આપે દાસ કબીર.
સ્ત્રીના સ્વભાવ આશ્રયી. તેનો સ્વભાવ-મગરમકડી હડીયલ કાઠી,તાસે બુદ્ધતિરિયાકી માઠી;
કાંતો તે ધાર્યું અપનું કરે, નહિતર પ્રાણતજકર મરે. વિશ્વાસ ન કરો–નંદીનાં ચ નખિનાં ચ, છંગિનાં શસ્ત્રપાનામ;
વિશ્વાસો નૈવ કર્તવ્યમ, સ્ત્રીષુ ચ રાજકુલેશ.
પતિજન રાખ---સ્ત્રી પ્રાય કરી વંકડી, કેણ પતિ જે તાસ;
માથે ઘડે ચડાવીને, પછે દીયે ગળે પાસ. હૈયે તેવું છેઠે—કાળું સ્ત્રીનું કાળજું, હોઠે ટપકું શામ;
હેયે તે હોઠે વસે, એ કહેવત છે આમ. શોભા માટે નથી–ભા માટે નથી સરજ્યા, સમજી લેજે ઉર;
સ્ત્રી નેપુર ગજ ઘટતે, દેખી ખસવા દૂર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org