________________
(૧૭૭ ) કાળ વિચિત્રતા–પડ્યું જગત મુખ કાળને, કેડા મેર જનાર;
ઘંટીના ગાળે પડયા, દાંણા લેટ થનાર.
તુલસીદાસ શું કહે છે. વશીકરણ વિદ્યા–તુલસી મઠે વસે, ઉપજતહ સુખ ;
વશીકરણ વિદ્યા એહી, તજીદ્યો વચન કઠોર. તે બે નહિ બને–પરમેશ્વરસે પ્રીત ને, નારી સંગ હસના;
તુલસી દો કેસે બને, લોટ ખાના ભસના. પ્રભુને મેલાપ–પરધન પથ્થર જાણયે, પરસ્ત્રી માત સમાન;
- ઈતને સેહરિ નહિ મીલે, તુલસી દાસ જમાન. એ ધર્મનું મૂલ–દયા ધરમક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન;
તુલસી દયા ન છોડીયે, જબ લગ ઘટમે પ્રાન. હળી મળી ચાલે-તુલસી આ સંસારમેં, ભાત ભાત કે લેગ;
સબસે હીલમીલ રીજીયે, નદી નાવ સંજોગ. કુતરૂં ને મનુષ્ય-કુતા કાતી માસકા, તજે ઉંઘ અન્ન પાસ;
તુલસી વાકી કયા ગતિ, જીનકે બારે માસ. સંગતનું ફળ-તુલસી સંગત ધાનક, દેય જાતિકા દુઃખ
ખજેતે પાઉંડુ કટે, રીઝે ચાટે મુખ. પ્રભુને આશરે–જીવ છવકે આશરે, જીવ કરત હે રાજ;
તુલસી રઘુવર આશરે, કયું બગડે કાજ. મેટાની મોટાઈ–કુંજર મુખથી કણ પડે, ઘટે ન વાકે આહાર;
કીડીથી લે લે ચલી, પોપનકું પરિવાર, ગરીબની હાય-તુલસી હાય ગરીબકી, કબુ નહિ ખાલી જાય;
મુવા ઢરકા ચામસે, લુહા ભસમ હૈ જાય. વિશ્વાસ ન કરે–તુલસી કબુ ન કીજીએ, વણીક પુત્ર વિશ્વાસ,
ધન હરે ધીરજ દીયે, રહે શાસકે દાસ.
કબીરજી શું કહે છે. દુધ બરોબર–સહજ મીલા દુધ બરાબર, મંગલીયા સો પાણી
ખેંચ લીયા રૂધીર બરબર, કબીરદાસકી વાણું. સહેજે આયા છોડ દેના, ફીર મગને; જાના પાસ વસ્તુકી જે પ્રાંતિ, વિચારી વિચારી ખાના.
સવા ટેકા
...
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org