________________
( ૧૫૬) કરી શકાય છે, પણ પિતે પ્રતિકમણને સૂત્રે બેલી શકે નહિ, તેમ જ જ્ઞાનપકરણ અને જ્ઞાનથી પણ ભેગા થવું કલ્પતું નથી.
૧૩ ગાય, ભેંસ, ઘડી, ઉંટ, બકરી આદિ પશુઓમાંથ કેઈને ઘરમાં પ્રસવ થાય તે બે દિવસનું અને વનમાં પ્રસવ થાય તે એક દિવસનું સૂતક લાગે, પ્રસવકાળથી ગાય તથા ઉંટણીનું દુધ ૧૦ દિવસ, ભેંસનું ૧૫ દિવસ અને બકરીનું ૮ દિવસ પછી ખાવામાં આવી શકે તે પહેલાં નહિ.
૧૪ એક ગુઆરીમાં યા એક ઘરમાં બે નિવાસ હોય અને તે ઘરને કે ગુઆડીને બારણું એક હોય તો તેમાં જે કેઈન ઘરે જન્મ થયેલ હોય તેને સૂતક પરસ્પર આવડછેટ ન લાગી વાથી લાગતું નથી, પણ આવડછેટ લાગતી હોય અને ગોત્ર ન લાગતુ હોય તો ત્રણ દિવસનું સૂતક લાગે છે, અને જે ગોત્રી હોય તે ૫ દિવસનું સૂતક લાગે, નેત્રવાળા અથવા વિનાગેત્ર વાળા માણસ સૂતકવાળાના જ ઘરે જમતા હોય તો ઉપર જ સંબંધિ સૂતકના બીજા નંબરમાં જણાવ્યા પ્રમાણે સૂતક લાગે છે
બીજુ મૃત્યુ સંબંધીનું. ૧ જેના ઘરમાં બાળક વા બાળકીનું જન્મતાં જ મરણ થાય તે ૧ દિવસનું, ત્રણ મહીના સુધીના થઈ મરે તે ૩ દિવસનું, અગિયાર મહીના સુધીના થઈ મરે તે પ દિવસનું અને આઠ વરસ સુધીના થઈ મરે તે આઠ દિવસનું સૂતક લાગે છે, આ સૂતક ઘરના કુટુંબિયને અને કુટુંબિના ભેગા જમતા હોય તેને સમજવું.. ( ૨ પિતાપિતાના ઘરે જમનારા ત્રણ પેઢી સુધીના ગત્રિને બાળક, બાળિકા જન્મતાં જ મરી જાય તેનું સૂતક ૪ પ્રહરનું ત્રણ માસના થઈ મરે તેનું ૨૦ પ્રહરનું અને આઠ વરસના થઈ મરે તેનું ૪ દિવસનું સૂતક લાગે, અથવા સાત પેઢી સુધીના ગત્રિયોને શેકસંતાપાદિ કરવાથી એક દિવસનું અને શેકસંતાપાદિક ન કરવાથી ૪ પ્રહરનું સૂતક લાગે.
૩ જેના ઘરમાં આઠ વરસ ઉપરના માણસનું મરણ થાય તેને ૧૨ દિવસનું સૂતક લાગે, તેના ઘરને આહારપાણી સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org