________________
,,
અશ્વિનીમાં પડે તેા રોગ નાશ કરે ભરણીમાં રાગાદિક થાય. કૃતિકામાં ધનના નાશ રોહિણીમાં ,, સત્કાર પામે મૃગશિરમાં,, સુખને પામે આદ્રામાં રોગ, કલહ કરે પુનર્વસુમાં,, ધનની પ્રાપ્તિ પુષ્યમાં ,, પુત્ર સુખ પામે અશ્લેષામાં,, ભુંડી વાત સાંભળે મધામાં → કલ્યાણ થાય પૂવોમાં,, કાર્યની સિદ્ધિ ઉત્તરામાં,, પ્રિય સમાગમ હસ્તમાં,, મિત્ર સમાગમ ચિત્રામાં રાગ ઉપર્જ
સ્વાતીમાં,, પુત્રની પ્રાપ્તિ વિશાખામાં,, ધનની હાની અનુરાધામાં,, ધન પુત્રાદિ પામે જેષ્ટામાં,, કષ્ટને પામે મૂલમાં,, સંતાનનુ સુખ પૂર્વાષાઢામાં,, સાભાગ્ય પ્રાપ્તિ ઉત્તરાષાઢામાં,, ગ્રામાંતરથી લાભ અભિજિતમાં,, સુખકર હાય શ્રવણમાં,, હર્ષ ઉપજાવે ધનીષ્ટામાં ભય ઉપજાવે સત તારકામાં,, ચારને ભય પૂર્વાભાદ્ર॰માં,, સુખનેા લાભ ઉત્તરાભામાં ધનની પ્રાપ્તિ રેવતીમાં,, રાગ નાશ થાય.
17
99
ઉપર કહ્યા પ્રમાણે ગિરોલી અંગ ઉપર પડે તેા તુરત સ્નાન કરવું તથા તિલ અને અડનુ દક્ષિણા સહિત દાન આપવું. તેથી અનિષ્ટ ટળે ઇતિ. પલ્લીપતન.
ܕܙ
( ૧૧૩ )
નક્ષત્રે પડ્યાનું ફળ.
??
સૂતક વિચાર. પ્રથમે જન્મ સંબંધીનુ".
૧ જેના ઘરે પુત્ર જન્મ થયા હાય તેના ઘરે દશ દિવસનુ અને પુત્રી દિવસે જન્મી હાય તા ૧૧ દિવસનું અને રાત્રીમાં જન્મી હાય તા ૧૨ દિવસનું સૂતક જાણવું. આ સૂતક જન્મ આપનારના ઘરના માણસા ઘરમાંજ ખીજે ચુલે બનાવેલ રસાઇ ખાતા પીતા હાય તેને સમજવું, અને જન્મ આપનાર માટે જે ચુલે રસાઇ થતી હાય તેજ ચુલે અનાવેલ રસાઇ જમતા હાય તા ૨૭ દિવસનું સૂતક જાણવુ.
Jain Education International
૨ જન્મ આપનારના ઘરના માણસા ખીજા ઘરમાં મનાવેલ રસાઇ ખાતા પીતા હાય તેને પાંચ દિવસનું સૂતક જાણવું, જન્મ
૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org