________________
(૧૬) નેળી-હનુમાન, ગામમાંથી નીકળતાં ડા પર બેલે, ગામમાં પેસતાં જમણે ખર બેલે, પૂછડું હલાવી ગેલ કરતું કાળું કુતરૂ, બિલાડી ડાભી જાય, સર્પ જમણે જાય, ચાસ, મેર, ચીબરી, કરવા, ભેરવ, કાળી ચકલી, ગણેશ ડા, દુધ-દહીં, ફળ, છુટાકુલ–કુલને હાર, (લાલ ફુલ નહિ) ઘણું, જવ, ડાંગર, જુવારથી ભર્યું ભાજન, (કઠોળાદિ હલકું અનાજ નહિ) છત્ર, ચામર-ધુમાડા વિનાને અગ્નિ, ઢાલ, તરવાર, બંદુક, ભાલ, કટાર, વાજીંત્રનાદ, મત્સ્ય, માંસ, દારૂ, મરણ થયાનું શબ કાઢયા પહેલાં–ગામમાં પેસતાં નનામી મળે, એટલા પદાર્થો સામા આવતા હોય અથવા છેટેથી દેખ્યા હોય, તે ધારેલું કામ સિદ્ધ થાય છે એટલે આ શુકને સારા સમજવા.
અપશુકન-લાકડાં, છાણ, ઘાસ,ચામડું, ધુમાડાવાળો અગ્નિ, સાપ, છાલાં, કુશકા, વાંઝણી સ્ત્રી, વિધવા સ્ત્રી, (માતાને બાદ નહિ) તેલ, ગોળ, તલ, સરસવ,એરંડાદિ હલકું અનાજ, શત્રુ, લડતુ માણસ, તેલ ઔષધાદિ ચેપડેલે માણસ, હલાલખેર, હીજડે, તો માણસ, વાસના ટોપલામાં છાણ લઈ આવતો, માણસ ગાડામાં કે પુરૂષ સ્ત્રી થર, કાંડાદિ માથે લઈ મળે, યેગી, વૈરાગી ગોસાઈ, ફકીર, ગાંડ માણસ, ચેલા વિનાની સ્ત્રી, તમામ ધાતુ તેમાં લેટું મળે તે મર્ણ, કુતરાના કાન ખિલાડી આડી જમણું ઉતરે, છાશ, કાદવ, દડદડતાં લુગડાં, નીતરતા કેશે સ્ત્રી, આટલા સામાં આવતા હોય, અથવા જતા જોયા હોય, તે ધારેલું કામ સિદ્ધ થતું નથી કેમકે તે સર્વે અપશુકન છે. રાશિઓના રંગ તથા તેમની સ્થિર, દ્વિસ્વભાવની
સંજ્ઞાઓ તથા તેમના ફળ. મેષ લાલ ચરણ સિંહ સફેદ સ્થિર | ધન પીળો દિવા વરખ સફેદ સ્થિર ! કન્યા ચિત્ર દિસ્વા| મકર કાબરો ચર મિથુન લીલ સ્વિ| તુલા કાળે ચર કુંભ નકુલસં૦ સ્થિર કર્ક ગુલાબી ચર વૃશ્ચિક પળે સ્થિર ! મીન આશમાની દ્વિસ્વ
તેની સમજ–ઊપરના કોઠા ઊપરથી સમજવાનું એ છે કે, મેષ રાશિ, એચર રાશિ જાણવી; એ રાશિના લગ્નમાં કામ ધાર્યું હોય તે તે સિદ્ધ થાય છે. વરખ એ સ્થિર રાશિ જાણવી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org