________________
(૧૨૪) રાજગ–તે રવિ-મંગળ-બુધ-શુક વાર ૨-૩–૭–૧૨–૧૫ તીથી–ભરણું–મૃગશીર્ષ–પુષ્પ-પૂર્વાફા-ચિત્રા-અનુરાધા-પૂવષાઢાધનિષ્ઠા–ઉત્તરાભા નક્ષત્રે તે ત્રણ ગે રાજગ થાય. તે પણ ઘણે ઉત્તમ છે.
સ્થિતિ તે અનસન કરવામાં રોગનું ષધ કરવામાં ઉત્તમ કહ્યો છે. ગુરૂ શનીવાર ૧૩–૯–૪–૯–૧૪ તીથી-કૃતિકા આદ્રા-અષા–ઉત્તરા ફા-સ્વાતિ-જ્યેષ્ટા-ઉત્તરાષાઢ-શતભિષારેવતિ એ ત્રણગે સ્થિરાગ થાય છે.
પ્રસંગે ર૭ વેગ નામ.
મનહર છંદ પ્રથમ વિકુંભ પ્રીતિ આયુષ્યમાન સૈભાગ્યને,
શેભન ને અતિગંડ સુકર્મ પ્રમાણ. ધૃતિ શૂર ગંડ વૃદ્ધ ધ્રુવ વ્યાઘાત હર્ષણ
વજા સિદ્ધિ વ્યતિપાત વરીયન આણ, પરિધ શિવ સિદ્ધને સાધ્ય શુભ શુકલ તેમ,
બ્રહ્મા ઍક્રને વેતિ છેવટને જાણવો. સતાવીશ યોગ જોઈ લલિત જે કરે કામ, વ્યવહારે વિચિક્ષણ મનુષ્ય તે માન. ૧ ૩૦ પ્રકારના મુહૂર્ત.
મનહર છંદ રૂદ્ર શ્રુતિ મિત્ર વાયુ સુપીત ને અભિચંદ્ર,
મહેદ્રને બળવાન બહુસત્ય આવે છે. બ્રહ્માણ ઈશાન તવષ્ટ અભાવીને આનંદ,
વૈશ્નમણને વારૂણ વિજ્ય ગણાવે છે; વિશ્વસેન પ્રજાપ્રય ઉપશ્યામ અગ્નિ વેશ;
ગંધર્વ સંતવૃષભ અમમ કહાવે છે. આતવમાન વૃષભ સવાર્થસિદ્ધ રાક્ષસ,
રણવાન મે ત્રીશ લલિત તે થાય છે. - સંક્રાંતિથી વષદનો વિચાર કાર્તિક-માગશર માસની સંક્રાંતિને દિવસે વર્ષાદ થાય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org