________________
( ૭૬ ) સોળ હરિવર્ષે કહ્યાં નિષધે બત્રીશ થયાં,
તેસઠ તેમજ મેરૂ દક્ષિણે વિચારવાં. એરવતે એક બે છે શિખરી એરણ્યવતે,
ચાર આઠરૂપી સેળ રમ્ય, સંભારવાં, નિલવંતે બત્રીશ ને મહાવિદેહે ચેસઠ,
એક નવું લલિત કે અવધારવા. સાત વાસ ક્ષેત્રે–ભરત હિમવંત હરિવર્ષ, વિદેહ રમ્યફ જાણે,
ઐરણ્યવંત ને એરવત, વાસ ક્ષેત્રે પ્રમાણ. જંબૂઢીપે તીર્થ–માધદ વરદામ પ્રભાસ, તીર્થો ત્રણને જાણ
૧૨ દરેક વિજયે ત્રણ ત્રણ, એકસો બે ઉર આણ.
તીર્થ–એટલે જ્યાં બે નદીને સંગમ થાય ત્યાં જે ગામ હોય તે તીર્થ કહેવાય, મહાવિદેહની ૩૨ તથા ભરત અને ઐરાવતની ૨ એમ ચોત્રીશ વિજ્યના વિષે પત્યેકે ઉપર કહ્યા ત્રણ ત્રણ તીર્થો હોય, તેમ સર્વેનાં મળી ૧૦૨ થયા. જંબદ્વીપશ્રેણ–વેતાત્ય ચેત્રીશ વળી, દરેકે શ્રેણુ ચાર;
૧૩૬ એકસે છત્રીશ એ થઈ, વિદ્યાધરની ધાર.
વૈતાઢય પર્વતે–તે ચોત્રીશ છે, અને તે દરેક ઉપર બે વિદ્યાધની અને બે અભિગ દેવ (વિદ્યાધરેના તાબાના દેવ.) ની મળી ચાર-ચાર શ્રેણું હોય, તે પ્રમાણે ૩૪ તાક્યની ૧૩૬ શ્રેણી થઈ. જબૂદ્વીપે ૩૪–બત્રીશ બત્રીશ વિજયની, એક ભરતની જાણ વિજય. એમજ એક ઐરાવતે, ચકી તણું પ્રમાણ.
ચક્રવતી–જીતીને જે ક્ષેત્રને વિષે રાજ કરે તેને વિજય કહે છે, એવી વિજય જંબુદ્વીપના વિષે ચોત્રીશ છે, ૩ર મહાવિદેહ ક્ષેત્રની, અરવત ક્ષેત્રની, એક ભરતની એમ સર્વ ચેત્રીશ વિજય છે. જંબદ્વીપે દ્રહ–છ કહે છે છ વર્ષધરે, ઉત્તર દક્ષિણે જાણ;
૧૬ દશ છે દેવ ઉત્તર કુરૂ, સેળ સંખ્યા પ્રમાણુ. ૧ પદ્મદ્રહ-હિમવંત પર્વતમાં ૧ મહા પુંડરિક દ્રહ-રૂપી પર્વતમાં. 1 મહાપદ્મદ્રહ–મહાહિમવંત ૧ પુંડરિક કહ-શિખરી પર્વતમાં ૧ તિગિછિદ્રહ-નિષેધપર્વતમાં ૫ પાંચ -ઉત્તર કુરૂ ક્ષેત્રમાં ૧ કેસરીદ્રહ-નિલવંતપર્વતમાં ૫ પાંચ કહે ઉત્તર કુરૂક્ષેત્રમાં
આ ઉપર પ્રમાણે જંબુદ્વીપના ૧૬ દ્રહાના સોળ સ્થાન જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org