________________
(૬૫) પદ્મ લેશ્યા–ક્ષણિક ક્રોધ હાય, માન માયા લોભની વાંછા થડી હોય, ઉપશમી હેય, ઇદ્રીને દમનાર, સિદ્ધાંતાદિ શાસ્ત્રજાણ, તપ કરનાર અને ચેડા વચને બોલનાર હોય.
શુકલ લેસ્યા–આર્જા, વૈદ્રધ્યાનનો ત્યાગ, ધર્મ શુકલ ધ્યાન ધારક, રાગ દેશ શાંત કરૂ, અષ્ટ પ્રવચન માતા પાલક, કષાયાદિ શાંત કરૂ, ઈદ્રી જીતનાર હોય, ઇતિ લેશ્યા સ્વરૂપ.
છ લશ્યાની કાળ સ્થિતિ કૃષ્ણ લેશ્યાને કા–જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ અંતર્મુહર્તે અધિક જાણવી.
નીલ વેશ્યાને કાળ-જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટા દશ સાગરોપમ પાપમાં સંખેય ભાગ અધિક.
કાપિત લેશ્યાને કાળ–જઘન્ય અંતર મુહૂર્ત ઉત્કૃષ્ટા ત્રણ સાગરોપમ પલ્યોપનાં અસંખ્યાતમે ભાગે અધિક.
તે લેશ્યાને કાળ–જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટા બે સાગરેગમ પાપમને અસંખ્યાતમે ભાગે અધિક.
પદ્મ લેશ્યાને કાળ–જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ પલ્યોપમના અંસખ્યાતમે ભાગે અધિક.
શુકલ લેશ્યાને કાળ–જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટા તેત્રીશ સાગરોપમ અંતર મુહૂર્ત અધિક
કોને કયી અને કેટલી લેશ્યા હોય. ગર્ભજ મનુષ્ય અને તીર્થયને-છએ લેસ્યા હોય.
નારકી, તેઉકાય, વાઉકાય, અને વિગલે દ્રિ એ છના વિષે કૃષ્ણ નીલ, કાપત એ ત્રણ લેશ્યા હોય.
વૈમાનિક દેને વિષે તેજે, પદ્મ, શુકલ, એ ત્રણ લેસ્યા હોય. જતિષીને વિષે–એક તેજે વેશ્યાજ હોય.
દશ ભુવનપતિ, વ્યંતર, પૃથ્વીકાય, અપકાય, અને વનસ્પતિકાય વિષે-કૃષ્ણ, નીલ, કાપત અને તેજે–એ ચાર લેસ્યા હેય.
પરમાધામી દેવેને એક કૃષ્ણ લેશ્યાજ હેય.
કષાય–(એટલે કોધ, માન, માયા, લોભ.) તે સર્વ જી વિષે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org