________________
( ૬૪ )
છ લેશ્યાને ફરસ. દુહા-કૃષ્ણ નીલ કાપતને, છે અપ્રશસ્ત સ્પર્શ,
ગે છëા કરવત થકી, અનંતગણે કર્કશ; તેજે પદ્મ અને શુકલ, તેને પ્રશસ્ત સ્પર્શ, પરવન માખણથી અનંત, સુકુમાળ છે સ્પર્શ.
છ લેશ્યાથી ગતિ. દુહા-કૃષ્ણ નીલ કાપત ત્રણ, અધર્મ પાપમાં ત્યાર,
તેથી નર્ક તિર્યંચ ગતિ, માટે મને વિચાર; તેજે પદ્મને શુકલ ત્રણ, ધર્મ પુન્ય મહીં ત્યાર, મળે મનુષ્ય કે દેવ ગતિ, શુકલે શિવશ્રી સાર.
છએ લેસ્થાના લક્ષણકૃષ્ણ લેશ્યા–પ્રાણાતિપાતાદિ પાંચે અથવા સેવે, મિથ્યાત્વને આદર ત્રણ મુક્તિ મેકળી, છકાય રક્ષા નહી, કઠિણ પરિણામ હાય, ચેરી પ્રમુખ અવિચારી કાર્યો કરે, ઈહલેક પરેક ભય નહી, ઈદ્રિય કાબુ નહિ, અને વધ કરતાં લગાર માત્ર શંકા કરે નહી. - નીલ ગ્લેશ્યા–પરગુણ સહન કરે નહી, ઘણે કદાગ્રહ, ઘણે ક્રોધ, બાર ભેદે તપ નહિ, મિથ્યાત્વ શાસ્ત્ર શીખે, નિર્લજ હોય, જેમ તેમ બોલે, પ્રમાદ કરે, આઠે મદ કરે, રસ લંપટ, ઘણો દ્વેષ, જૂઠું બોલે, ક્ષેત્રાદિક આરંભ, અવિરતી, ચોરી કરે, તીવ્ર પરિણામ અને સર્વે ને અહિતકારી.
કાત લેશ્યા–વાંકા વચનો બોલે, વાંકા કાર્યો કરે, વાંક મન રાખે, કઈ રીતે વકતા ટળે નહી, પોતાના દેષો ઢાંકે, કપટ કરે, મિથ્યાત્વદષ્ટિ હોય, વિપરિત સહણ કરે, સારા લક્ષણ રહિત હૈય, રાગ દ્વેષે ખરાબ વચન બેલે, પરસદ્ધિ દેખી બળે.
તે લેણ્યા-અહંકાર, ઉતાવળ, કપટરહિત, કુતુહળરહિત, વિનયવંત, લજજાવંત, ધર્મરૂચીસહિત, દઢધર્મ, વ્રત પચ્ચ
ખાણને નિર્વાહ કરનાર, પાપ નહિ કરનાર, હિતની ઈચ્છા કરનાર અને અભિલાષાવાળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org