________________
( ૪૭ )
કિલિકા સંઘયણી જીવ–ત્રીજી નરક તેમ પાંચમા-છઠ્ઠા દેવ
લાક સુધી જાય. અનારાચ ધ્રુવલેાક સુધી જાય.
નારાચ સંઘયણી જીવ-પાંચમી નરક તેમ આણુ ત–પ્રાણત દેવલાક સુધી જાય.
સઘયણી જીવ–ચાથી નરક તેમ સાતમા–આઠમા
રૂષભનારાચ સંઘયણી જીવ॰ છઠ્ઠી નરક તેમ આરણુ-અચ્યુત દેવલાક નવત્રૈવેયક-પાંચ અનુત્તર યાત્ માક્ષે પણ જાય.
વજ્રરૂષભનારાચ સંઘયણી જીવ॰ સાતમી નરક તેમ ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયે ચડતી પદવીના દેવમાં ઉપજે અને કર્મ ખપાવી કેવળપામી મેક્ષે પણ જાય.
કયા જીવા નરકે જાય—મહાઆરભી, મહાપરિગ્રહી, પંચે ક્રિના વધ કરનાર, અને મદ્ય–માંસનુ ભક્ષણ કરનાર તેમ મિથ્યાત્વી, નિ:શીલ, તીવ્રલેાભી, જુઠ્ઠું ખેલનાર, અને રદ્ર પરિણામી એવા જીવા હાય તે નર્કનું આયુ બાંધી નરકે જાય.
નારકીની ત્રણ પ્રકારની વેદનાના ખુલાસા. ક્ષેત્રવેદના—સાતે નરકે ક્ષેત્ર સંબંધી વેદના ( ક્ષેત્ર એટલે સ્થાન) તે પાત પેાતાના નરકાવાસીની વેદના.
નારકી એકાંતે તા ઉષ્ણચાનિ છે—ઊનાળાના ખરા બપોરે જેવી જમીન તપેલી હાય, તે કરતાં ત્યાંની જમીન અનંતગુણી તપેલી હાય, એટલે ખેરના અંગારા કરતાં પણ અનતગુણી જાણવી.
તિહાં શિતળતા એવી છે કે—હિમાચળ પર્વતમાં પેાશ કે મહામાસમાં બરફ જામતા હાયને હીમ પડતું હાય, તે વખતે જેટલી શીતળતા હાય, તે કરતાં અનંતગુણી હાય.
ત્યાં ઘણાજ અંધકાર અને ધુમાડા પણુ છવાઈ રહ્યો છે. ત્યાં ધુળ કાંકરા વેળુ આદિક પણ ઘણાજ પ્રમાણમાં છે. ત્યાં કાદવ કીચડ પણ ધણેાજ છે, ને તે ઘણાજ દુ ધમય છે. ત્યાંની જમીન એવી અત્ય’ત દુર્ગંધમય છે કે—તેમાંથી એક દાણા જેટલી માટી લઈ મેરૂપર્વત ઉપર મૂકી હાય તા, તે દુર્ગંધથી સર્વે દેશના લોકેા માથે પટકીને મરી જાય તેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org