________________
( ૪૪ )
અવધિ જ્ઞાન—ચાર સાડાત્રણ ને ત્રણ, અઢી અવધિજ્ઞાન તે ગાઉનું, નર ત્યાં રાજમાન—પઢમ નરકથી સાત તક, સાત રાજનું માન; અનુક્રમ પ્રથમેથી ગણા, એની એહુ પિછાન. ત્યાં ત્રસ નાડી—ત્રસનાડી એક રાજની, સાત નરકની જોય; તે પછી સૂક્ષ્મ એકેદ્રિ, બીજી ભૂમીયે હાય. વિરહ કાળ—ચોવીશ મુહૂત્ત સાત દ્વિ, પર દિ એક માસ; બે ચાર છ માસ ઉત્કૃષ્ટ, વિરહ કાળ ત્યાં ખાસ. વેદના—ક્ષેત્ર વેદના સવિ નરકે, પરમાધામી તિ ધાર; અન્યા અન્ય પાંચ છ નરકે, તેતિ વેદના કાર. ત્યાં ચાર હાય—નાપક્રમાયુ દળે પ્રાણ, પર્યાપ્તિ છ ત્યાં જોય; લામાહાર સર્વ નરકે, એજ પ્રમાણે હાય. ગમન—અસન્ની એક નકુળાદિએ, ગીધ પતિ સિંહાદ્વિચાર; સદિ પણ સ્ત્રી છઠ્ઠીચે, પુરૂષ મચ્છ સસ ધાર. વૈક્રિય શરીર—મૂળ શરીરથી ખમણું, વૈક્રિય અંગ ઢાય; સવિ નારકી કરી શકે, શાસ્ત્રે તે સમજાય.
શ્રેણ
નરક
ત્યાં દશ વેદના—શીત ઉષ્ણ ક્ષુધા પ્યાસા, ખાજ એમજ પરવશ; ભય શાક જવર વ્યાધિ સહુ, નરકે વેદના દૃશ. ત્યાંદશ ખરામ—શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ, ગતિ બુધિને ખળ જોય; નરકે તે દશ વસ્તુઓ, ખરે ખરામજ હાય. દુહાના સારાંશ-દુઃખ તે નનું દાખવા, આખ્યા દુહા અઢાર; લલિત કહે લઇ લક્ષાં, વાંચી કરા વિચાર. આ અઢારે દુહા-નીચેના કાઠાની સમજ માટેના છે તેતે બાખતા નીચેના કેાટાથી વીગતવાર સમજી લેવી.
એ દોઢ એક; ભૂમીનું નેક.
૧ રત્ન પ્રભાના ઊપરના તળીયાથી તે સાતમી નર્કના અંત સુધી એટલે સાતે નરકના સાત રાજ થાય. એમ જાણી લેવુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org