________________
( ૪૩ )
તેવાઉની ગતિ—તેઉકાય તથા વાઉકાય એ એ, દશપદ મઘેના મનુષ્ય શિવાયના નવપદની વિષે જાય છે.
વિગલેદ્રિની ગતિ આગતિ—પૃથ્વીકાયાદિક દશપદના જીવા મરી વિગલગ્નિના વિષે આવે છે, અને વિગલેંદ્રિત મરીને તેજ દશપદના વિષે જાય છે.
ગ જતીઈંચની ગતિઆગતિગર્ભજ તીર્યંચના જીવાનુ ગમન આગમન, ચેચવીશે દંડકના વિષે હાય છે. નરક ગતિ વર્ણન.
નરકના ચૌદ ભેદ—૧ ધમાં, ૨ વંશા, ૩ શેલા, ૪ અજણા, પ રિષ્ટા, ૬ મઘા, ૭ માઘવતી આ સાત પર્યાપ્તા અને તેના સાત અપર્યાપ્તા મળી કુલ ( ૧૪) ભેદ જાણવા. તેનું કાંઇ વિસ્તારે વન.
નરકની હકીકતે-દુહા.
નારકીના નામ—ઘમા વસા ધરા શેલા, અજણા રિઠા એમ; મઘા માધવતી સાતે, નામ નરકનાં તેમ. નારકીના ગાત્ર—રના શર્કરા વાલુકા, પક ધુમ તમ: તામ; તમ: તમા એ સાત છે, નરક ગેાત્રના નામ. નારકીની કાચા——સસ નરક પણસા ધનુષ્ય, અનુક્રમ અદ્ય અદ્ય ભાય; પહેલી પુણા ર અડ ધનુષ્ય, છ આંગુલ કહી કાય. ઉત્કૃષ્ટ આયુ—તેત્રીશ ખાવીશ સત્તર, દશ સાત ત્રણ એક; સાતમી ભૂમિથી સવી, આયુ આંક ગણુ છેક. જઘન આયુ— ખાવીશ સત્તર દશ સાત, ત્રણ એક દશ હજાર; ધન આયુષ્ય જાણજો, નરક તણું નિરધાર. ત્યાં પૃથ્વીપીડે એકલખ એ શી સહસને, ખત્રીશ અઠ્ઠાવીશ; વીસ અઢાર સાળ આઠ, લાખ ઉપર ધરીશ. તેના પાથડા ——તેર અગિયાર નવ સાત, પાંચ ત્રણ પછી એક; અનુક્રમે એડ પાથડા, નરક ભૂમીના નેક.
વાસા ૮૪ લાખ——ત્રીશ પચીશ પંદર દશ, તિ પાંચ ા લાખ; ઉણા પાંચ અનુક્રમ એ, વાસા ચુલશી લાખ.
(સ્થાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org