________________
( ૪૧ ). પ્રત્યેક અંશુલે ભાગ અસંખ્યતે ભાગે એમ,
ગળા છે અસંખ્ય ગાળે નિગોદ અસંખ્ય છે; દરેક નિગોદ માંહે, અનંતા છે જે ભાખ્યા,
પ્રત્યેક જીવાના પણ પ્રદેશ અસંખ્ય છે; દર પ્રદેશે અનંત કર્મ વર્ગણાઓ આખી, | દર વર્ગણાનતાણું પરમાણું વસ્ય છે, ૧ છે
દર અણું પરમાણુની અંદર રસભાગ પલ્લ છેઃ સર્વે જીવોથી અનંત ગુણ છે તે જિન સત્ય જેસહે, તે શુદ્ધ સમકિતિ કહેવાય.
બે ઈદ્રિય જીવો–શંખલા, કેડા, ગુગુતા, જળ, આયો (સમુદ્રમાં હોય) અળસીયા, લાળીયા, (ટલી પ્રમુખવાસી અન્નમાં થાય તે) લાકડાના કીડા, પટના કરમીયા, પાણીના પુરા, તેમ અથાણું પ્રમુખના, અને ચુડેલ વિગેરે એને શરીર અને જીભ એમ બે ઇંદ્રિય હોય.
તે ઈદ્રિય જી –કાનખજુરા, માંકડ, જુઆ, કીડીયે, ઉધેય, મકોડા, ચેખા વિગેરેમાં થતી ઇયળ, ઘીમાં થતી ઘીમેલે, આંખની પાંપણ તથા માથા સિવાય શરીરના વાળમાં થતા સવા, માથામાં તેમ લુગડામાં થતી જુવે, અને ગગડા, ગધેયા, વિષ્ટાના કીડા, છાંણના કીડા, ધાન્યના ધનેરાં, ધાન્યની ઈયળ, કંથુઆ, ઇંદ્રગેપ, (મેડા) વિગેરે એને શરીર જીભ અને નાક એમ ત્રણ ઇંદ્રિયે હેય.
ચૈ ઈદ્રિય –વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરેળીયા, અને ખડમાંકડી, વિગેરે એને શરીર, જીભ, નાક, અને આંખ એમ ચાર ઇંદ્રિય હોય.
તિર્યંચ પંચેદ્રિના બે ભેદ છે–એક ગજ અને બીજા સમૂઈિમ, જે માતા પિતાના સંગથી ઉત્પન્ન થાય તે ગર્ભજ અને તેમના મળ મુત્રાદિક ચૌદ સ્થાનકે માં જે ઉપજે તે સમુઈિમ.
જળચર–પાડા જેવા મોટા મસ, માછલા, કાચબા, કુંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org