________________
(૨૩). કરે, કાયસેવન વિના દેવીએ પણ તૃપ્તિ પામે નહિ, મનુષ્યની પેઠે દેવતાને પણ વીર્ય હોય છે, તેથી દેવીઓને સંગસુખ ઊપજે પરંતુ વૈકિય પુદગલને ગર્ભ ઉપજે નહિ, અને જે ચક્રવતીના વૈક્રિય શરીરથી શુક પગલથી ગર્ભ ઊપજે છે, તેનું મૂળ શરીર ઔદારિક છે, તેથી વૈકિય પુગલ ઉદારિકપણે પરણમાવે તેથી ગર્ભ ઊપજે, તે. ભાવાર્થ રાયપણું સૂત્રમાં છે, પરંતુ વેકિય પગલે ગર્ભ ઊપજે નહિ.
દશ કાયસેવી વિનાના દે.
મનહર છંદ. સન્તને મહેંદ્ર દેવે સ્તન ભુજા આલીંગને,
બ્રહ્મ લાંતક દેવીના રૂપે આનંદદાય છે; મહાશુક સહસાર ભેગ ગ ગીત હાસ્ય,
વિલાસ ભુષિત ભુષા શબ્દ સુણું થાય છે. છેક ચિ ઈચ્છિત દેવી ચિંતે મનમાંહે જ્યારે,
ત્યારે તે સ્વસ્થાન બેઠી સાજે સજવાય છે; ભલી બુરી કામચેષ્ટા ધારી સાવધાન થાય,
દેવે સંકલ્પ લલિત પોતે સુખ પાય છે. નવરૈવેયક તથા પાંચ અનુત્તરના દેવ વિષયરહિત છે.
વિષયપ્રમાણુ–કાયસેવીથી સ્પર્શ સેવીને, તેથી રૂપ સેવીને, તેથી શબ્દ સેવીને, તેથી મન સેવીને, તેથી અપ્રવિચારીને, એમ એકબાજા પ્રત્યેકને અનંતગણું સુખ જાણવું.
દેવીઓનું ઊપજવું–ભુવનપતિ, વ્યંતર, પરમાધામી, તિર્યગભગ, તિષી, સૌધર્મ અને ઈશાન દેવલોક સુધી દેવીઓનું ઊપજવું હોય ઊપર નહીં.
અપરિગ્રહીતા દેવીઓ–ઊપરના દેના બેગ માટે સૌધર્મ તથા ઈશાન દેવલોકની અપરિગ્રહીતા દેવીઓ આઠમા સહસાર દેવલેક સુધી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org