________________
( ૧૨ )
દેખે, ને ઊંચુ તે દરેક દેવા પેાતાના ત્રૈમાનની ચુલીકાની ધ્વજા સુધી જ દેખે તેમ જાણવુ.
ભુવનપતિ, વ્યતર અને જ્યાતિષી દેવા ઊણા અર્ધ સાગરોપમ આયુએ સંખ્યાના જોજન સુધી દેખે ને જેમ જેમ આયુ વધે તેમ તેમ અસંખ્યાતા તેમ તેથી પણ વૃદ્ધિ થતી જાય.
ભુવનપતિ અને વ્યંતરને જનથી પચીસ જોજન હાય ને ઉત્કૃષ્ટથી અસુરકુમારનીકાયને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખેએટલું અધિક્ષેત્ર હાય, અને શેષ નવ નીકાયે સખ્યાતા જોજન સુધી હાય એમ જાણવું.
જ્યાતિષીને જઘન-ઉત્કૃષ્ટ સખ્યાતા જોજન અધિક્ષેત્ર હાય–એટલે તેએ સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે તે જાણવુ.
વ્યંતરને ઉત્કૃષ્ટુ સંખ્યાતા જોજન અવવિધક્ષેત્ર હાય, એટલે સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે તે જાણવું.
જીવનપતિ તથા વ્યંતર એ એને અવિધજ્ઞાન ઉંચુ બહુ હાય, અને તીઠું તથા નીચુ ઘેાડું હાય તે જાણવુ.
વિમાનીકને નીચું અવિધજ્ઞાન ઘણું હાય, અને તીં તથા ઉંચુ થાડુ હાય તેમ જાણવુ.
નારકી તથા ચેતિષીને તી. અવિધજ્ઞાન ઘણું હાય, અને ઉંચુ તથા નીચું થાડું હાય તેમ જાણવુ.
મનુષ્ય અને તીય ઇંચને અનેક પ્રકારનુ અવધિજ્ઞાન હોય, એટલે કાઇને ઊંચુ ઘણું, કેઇને નીચુ ધણું, કાઇને તી" ઘણુ એમ નાના પ્રકારે વિચિત્ર જાણવું.
ચારે નીકાયના દેવાને નાપક્રમ આપ્યુ હાય.
ચારે પ્રકારના દેવાના વિષય
કાયસેવી દેવા——૧૦ભુવનપતિ, ૧૬વ્યંતર, ૧પપરમાધામી, ૧ ૧૦તિયગ્ જ઼ભગ, ૧॰જ્યાતિષી, ૧સૌધર્મ અને ઇશાન સુધીના દેવા કાયસેવી છે. અતિ પુરૂષવેદના ઊદયે મનુષ્ય પેઠે વિષયસેવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org