________________
દક્ષિણ દિશા.
( ૧૮ )
આર દેવલાકના સ્થાનના ખુલાસા.
મનહર છંદ.
સાધર્મ દક્ષિણે અને ઇશાન છે ઉત્તરમાં. સન્તને મહેદ્ર એને એમ ઊર આણુવા. ને લાંતક તેમ મહાશુક્ર સહુસાર; એક પર એક એમ ચારને તે જાણવા. આણુ ત પ્રાણત બેઉ દક્ષિણ ઉત્તર દિશી;
આરણ અચ્યુત એને માંન્યા તેમ માનવા. આર દેવ સુધી કલ્પ જાવે જિન કલ્યાણકે; કલ્પ તે આચાર એના લલિત પ્રમાણવા. ૫ ૧ આ દેવાના સ્થાનના અનુક્રમ.
Jain Education International
આરણતદેવ. અશ્રુતદેવ. આણન્તદેવ. | પ્રાણતદેવ.
સહસારદેવ.
મહાશુકદેવ.
લાંતકદેવ.
બ્રહ્મદેવ.
૩ કિવિશિના
લેાકાંતિકદેવની
નવકૃષ્ણરાજી.
સન્તકુમારદેવ. ॥ મહેન્દ્ર દેવ.
૨ કિવિરિશયા.
સાધર્મ દેવ. ! ઈશાનદેવ. ૧ કિવિશિયા.
૫ રાજ
For Private & Personal Use Only
૪ રાજ
૩ રાજ
૨ રાજ
૧ રાજ
આ સાધમ અને ઇશાન એકરાજના ઘેરાવામાં છે, સન્ત અને મહેંદ્ર ત્રણ રાજના ઘેરાવામાં છે, અને પાંચમુ બ્રહ્મદેવલાક પાંચ રાજના ઘેરાવામાં છે, ત્યાંથી ઊપરના દેવેાના સ્થાન અનુક્રમે ઘટતા ઘટતા છે.
ઉત્તર દિશા.
www.jainelibrary.org