________________
१४४४ ग्रंथना कर्ता श्रीमद् हरिभद्रसरिकृत
श्री महादेवाष्टकम्।
यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्वेषु, शमेन्धनदवानलः ॥ १ ॥
__ भावार्थજેને ફ્લેશ ઉત્પન્ન કરનાર રાગ સર્વથા નથી અને સમતારૂપી ઇંધનને બાળી નાંખવા માટે દાવાનળ સમાન એ પ્રાણુઓ પર દ્વેષ પણ નથી. છે ૧ છે
न च मोहोऽपि संज्ञाना-च्छादनोऽशुद्धवृत्तिकृत् ।। त्रिलोकख्यातमहिमा, महादेवः स उच्यते ॥२॥
સત્ય જ્ઞાનને ઢાંકનારે તથા અશુદ્ધ પરિણામ કરનારે મેહ પણ નથી, તેથી ત્રણે લોકમાં પ્રસિદ્ધ છે મહિમા જેને એવા તે મહાદેવ કહેવાય છે. જે ૨ |
यो वीतरागः सर्वज्ञः, यः शाश्वतसुखेश्वरः । क्लिष्टकर्मकलातीतः, सर्वथा निष्कलस्तथा ।। ३ ॥
જે વીતરાગ-રાગ રહિત છે, સર્વજ્ઞ-સર્વ જાણનાર છે, જે શાશ્વત સુખના સ્વામી છે, કિલષ્ટ કર્મોથી રહિત છે, સર્વથા કલેશદેષ રહિત છે. ૩ એ
यः पूज्यः सर्वदेवानां, यो ध्येयः सर्वयोगिनां । यः सृष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥ ४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org