________________
( ૧૪ ) સૂર્યના બાર માસના કિરણો.
મનહર છંદ. ચેત્રે બારસ કીરણ, તેરસે ત્યં વૈશાખનાં,
ચૈદસ જેઠ અશાડે, પંદરસો થાવે છે; ચૌદશે ચૈદસો થાય, શ્રાવણને ભાદ્રપદે,
આસો સોળસો કાર્તિક અગિયારસો આવે છે; માગસરે સહસને, પચાસ પિષે સહસ,
મહાના અગિઆરસ, કીરણો કહાવે છે; એક સહસ પચ્ચાસ, ફાગણ માસનાં જાણે,
સૂર્ય કીરણો લલિત, એમ તે જણાવે છે; અઠાશી ગ્રહોના નામ––૧ અંગારક, ૨ વિકાલક, ૩ લહિતાક્ષ, ૪ શનેશ્વર, ૫ આધુનિક, ૬ પ્રાધુનિક, ૭ કણ, ૮ કણક, ૯ કણકણક, ૧૦ કણવિતાનક, ૧૧ કણ સંતાનક, ૧૨ સેમ, ૧૩ સહિત, ૧૪ આશ્વાસન, ૧૫ કાપગ, ૧૬ કબૂરક, ૧૭ અજકરક, ૧૮ ઇંદુભક, ૧૯ શંખ, ૨૦ શંખનાભ, ૨૧ શંખવષ્ણુભ, ૨૨ કંસ, ર૩ કંસનાભ, ૨૪ કંસવર્ણાભ, ૨૫ નીલ, ૨૬ નીલાવભાસ, ૨૭ રૂપી, ૨૮ રૂપાવભાસ, ૨૯ ભસ્મ, ૩૦ ભસ્મરાશી, ૩૧ તિલ, ૩ર તિલપુષ્પવર્ણ, ૩૩ દક, ૩૪ દકવણું, ૩૫ કાર્ય, ૩૬ વધ્ય, ૩૭ ઇંદ્રાગ્નિ, ૩૮ ધુમકેતુ, ૩૯ ભાવ, ૪૦ હરિ, ૪૧ પિંગલ, ૪૨ બુધ, ૪૩ શુક, ૪૪ બ્રહસ્પતિ, ૪૫ રાહુ, ૪૬ અગસ્તિ, ૪૭ મોણવક, ૪૮ કામસ્પર્શ, ૪૯ ધુર, ૫૦ પ્રમુખ, ૫૧ વિકટ, પર વિસંધિકલ્પ, પ૩ પ્રક૫, ૫૪ જટાલ, પપ અરૂણ, પ૬ અગ્નિ, ૫૭ કાલ, ૫૮ મહાકાળ, ૫૯ સ્વસ્તિક, ૬૦ સૈવસ્તિક, ૬૧ વર્ધમાન, દર પ્રલંબ, ૬૩ નિત્યાલક, ૬૪ નિત્યદ્યોત, ૬પ સ્વયંપ્રભ, ૬૬ અવભાસ, ૬૭ શ્રેયસ્કર, ૬૮ ક્ષેમકર, ૬૯ આશંકર, ૭૦ પ્રશંકર, ૭૧ અરજા, ૭૨ વિરજા, ૭૩ અશકા, ૭૪ વીતશેકા, ૭૫ વિતત, ૭૬ વિવસ્ત્ર, ૭૭ વિશાલ, ૭૮ શાલ, ૭૯ સુપ્રત, ૮૦ અનિવૃત્તિ, ૮૧ એકજટી ૮૨ દ્વીજટી, ૮૩ કર, ૪ કરક, ૮૫ રાજા, ૮૬ અર્ગલ, ૮૭ પુષ્કલ, ૮૮ કેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org