________________
(૨૧૮) છઠું ઉપધાન-ઝા ઉપવાસનું ને તેના ૭ દિવસ તે એવી રીતે કે ૧ ઉપવાસ, ૫ આંબિલ અને ૧ ઉપવાસ તે પ્રમાણે સાત.
આ પ્રમાણે તપસ્યા કરતાં કાંઈ ખુટે તે, એકાદ દિવસ આંબિલ કરાવી પુર્ણ થાય છે. વળી શુદિ ૫–૮–૧૪ અને વદિ ૮-૧૪ આ પાંચ તિથિએ જે એકાસણ આવે છે, તે દિવસે આંબિલ કરાવવામાં આવે છે જેથી તપ પૂર્ણ થાય છે.
હાલમાં ઉપધાન કરનારની શારીરિક સ્થિતિના અંગે નીચે પ્રમાણે વર્તન કરાય છે.
પહેલું અને બીજું ઉપધાન-બે દિવસ વધારી ૧૮–૧૮ દિવસનાં કરાય છે. તે એક ઉપવાસ ને એક એકાસણું એમ ૯ ઉપવાસ ને હું એકાસણે અઢાર દિવસ થાય છે.
ચેથું અને છતું ઊપધાનતો ઉપર કહી આવ્યા તે જ પ્રમાણે કરાય છે.
માળારોપણ–આ. ૧-૨-૪-૬ ઉપધાન કર્યા પછી જ માળા પહેરાય છે, અને ત્રીજું અને પાંચમું પછી આગળ ઉપર રખાય છે.
હવે ત્રીજા અને પાંચમાં ઉપધાનને કેમ ઉપર કહી આવ્યા તે છે. તે બે જુદા થવા અશક્ય છે, તેથી તેમાં પણ ૧-૨ ઉપધાનમાં જેમ એક ઉપવાસ અને એક એકાસણું કરાય છે, તેમ આ બેમાં પણ ઉપવાસ અને એકાસણુથી કરવાની પ્રવૃત્તિ ચાલે છે.
આ ઉપધાનમાં કરતાં એકાસણામાં બીચે વિગયનીવીયાતીજ ખપે, તેમાં લીલેરીનું શાખ ખપે નહિ-તેમ પાકા કેળાં પાકી કેરી વિગેરે ખપે નહિ.
પુરૂષે રાખવાનાં ઉપકરણે નીચે પ્રમાણે ૧ કટાસણુ-મુહપત્તિ-1 ચરવળ, ૨ ધતીઆ, ૨ઉત્તરાસણ, ૧ માતરીયું (પંચીયું) ઠલે માત્ર જતાં પહેરવા. ૧ ઉત્તરપટ્ટો.
૧ સંથારીયું. ૧ઢવાની કામળી, પેળીયું (લુગડાનો કકડે) અને ડંડાસણ રાત્રે ભૂમિ પ્રવર્જવા
પુરૂષોએ સકારણ કટાસણું, મુહપત્તિ અને ચરવળ બે બે રાખવાની પણ પ્રવૃત્તિ છે.
૧ ઘણુ જણ વચ્ચે એક ડંડાસણ હેય તે પણ ચાલી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org