SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૭ : પ્રતિક્રમણાદિકમાં ઘણું જ સારી ભાવના હતી, પછી થોડા જ વખતમાં કાળધર્મ પામ્યા, ઝાંઝણગને બહુ દુઃખ થયું, તેમણે સિદ્ધાચળનો મોટો સંઘ કાઢ્યો, તેમાં ૧૨ હજાર ગાડાં, ૨૫ હજાર પિઠીયા, ઘણું મુનિરાજે વિગેરે ઘણે સારે ઠાઠ હતું, આ બાપદીકરાની એક અપૂરવ જેડી હતી. પેથડશાહના થોડાક ધર્મકાર્યોની યાદિ. પદ ધડી સોનું બોલી ગિરનારે ઇંદ્રમાળ પહેરી. પ૬ ઘડી સોનું બેલી ગિરનાર તીર્થવેતાંબરી કર્યું. ૭ ઘણું દ્રવ્ય ખરચી સાત પુસ્તકના ભંડાર કર્યો. ૨૧ ઘડી સુવર્ણથી સિદ્ધાચળે તીર્થ દેરાસર મઢાવ્યું. ૧૧૦૦૦૦૦ તેમને એક સંઘમાં ખર્ચ થયું હતું. તેમાં સાત લાખ માણસ ને પર (બાવન) દેરાસર હતાં. ૮૪ દેરાસર બંધાવ્યા. ઉપર જણાવી આવ્યા તે. ૭૨૦૦૦ તેમને પિતાના ગુરૂ ધર્મઘોષના નગરપ્રવેશમાં ૭૨ હજાર નૈયાને ખરચ કર્યો હતો કઈ ટાંક કહે છે. તેમણે સ્વામીભાઈની ભક્તિમાં પણ પાર વિનાનું દ્રવ્ય ખરચ્યું છે. જગડુશાહ, સેલકશાહ કચ્છભદ્રેશ્વરના રહીશ હતા તેમને જગડુ, રાજ, પવ, ત્રણ પુત્ર અને યશોમતી, રાજલ્લદે, ને પડ્યા એ ત્રણ પુત્રની સ્ત્રીઓ હતી. જગડુશાની નાની જ વયમાં પિતાનું મરણ થયું, જગડુશા ઘણો જ ઉદાર દિલનો તથા ઉંચ દાનેશ્વરી હતા, તેમણે એક મણવાળી બકરી ખરીદી લીધી, તે મણી ઘણી જ કીમતી હતી, તેનાથી ઘણા દેશદેશાવરને સમુદ્રમાર્ગનો વેપાર કરવા માંડયો, તેનાથી ઘણું પાર વિનાનું ધન વધ્યું, તેમને એક જયંત નામે ગુમાસ્ત ઈરાનથી એક મુસલમાન સાથેના વાદવિવાદમાં આવી ત્રણ લાખ રૂપીયા આપી એક પથ્થર લાવ્યા, છતાં તેને કાંઈ પણ ઠપકે ન આપતાં શાબાશી આપી, થેડા દિવસ પછી તેમને ત્યાં એક જોગી આવ્યું, તેણે તે પથ્થર જોઈને જગડુશાને કહ્યું કે ઉસમે રને હે, તે સાંભળી તે પથ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy