________________
: ૧૮૧ :
૯૭ તારા ૧૯ નક્ષેત્રાના છે.
મનહર છંદ.
રૈવતિ ખત્રીશ ત્રણ અશ્વિની ભરણિ ત્રણ, છ કૃતિકા રોહિણીના પાંચ તારા પાવે છે; મૃગશિર ત્રણ એક આદ્રા પુનર્વસુ પશુ,
તિ પુષ્પ છ અશ્લેષાના મઘા સાત આવે છે. પૂર્વા ઊત્તરા ફાલ્ગુણી એ એ પાઁચ હસ્ત ચિત્રા,
સ્વાતિને અકેક પાંચ વિશાખા કહાવે છે; અનુરાધા ચાર ત્રણ જેષ્ટા મળી આગણીશ,
નક્ષત્રોના લલિત તે સતાણુ' ગણાવે છે.
૯૮ અલ્પ અહુત્વ ધારે. મનહર છંદ.
ચાવીશ દંડક વિષે સર્વથી ઓછામાં ઓછા, મનુષ્ય પર્યામા માનુ ઉરે અને આણુવા; તેહથી કહ્યા વધારે ખાદર તે અગ્નિકાય,
તેથી વધુ વૈમાનિક દેવાને પ્રમાણવા. તે થકી વળી વધારે ભુવનપતિને ભાખ્યા,
તેથી તેમ નારકીના જીવજાતિ જાણવા; વળી વધુ વ્યતરિક તેનાથી જયાતિષી વધુ,
તેમજ તેથી વધારે ચારદ્રિતે માંનવા. તેનાથી વધારે ગણ્યા પચેદ્રિ તીર્યંચ પછી,
એરેદ્રિ તેથી વધારે ધ્યાનમાં તે ધરવા; તે દ્રિ વધુ છે તેથી તેથી વધુ પૃથ્વીકાય,
Jain Education International
અપકાય એથી વધુ ક્રમસર ફરવા. વાઉકાય વધુ તેથી વનસ્પતિ છેક તેમ,
એમ એક એકથી અધિક અનુસરવા; અલ્પબહુત્વ દ્વારના અઠ્ઠાણું આ ભેદ આખ્યા, લલિત તે લક્ષે લેવા જ્ઞાને ધરો પરવા ૧ આ અઠ્ઠાણું ભેદને વિસ્તારે ખુલાસા આ પુસ્તકના આઠમા ભાગમાં જણાવેલ છે ત્યાંથી જોઇ .
॥ ૨ ॥
! ૧ ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org